NCEART વિશે અહીંયા માહિતી આપવા માં આવી છે. ગુજરાત રાજ્ય ની શિક્ષણ ની તમામ પરીક્ષામાં ઉપયોગી માહિતી આપવા પ્રયત્ન કર્યો છે.ગુજરાતી માં તેને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનિંગ કહે છે.
સામાન્ય પરિષદ |
દરેક રાજ્યના શિક્ષણ મંત્રી, વિશિષ્ટ શિક્ષણવિદો, અને અધ્યાપકો, તેના સદસ્યો છે જેની બેઠક વર્ષમાં લગભગ ચાર વાર થાય છે. |
કાર્યકારી સમિતિ
|
તેનું મુખ્ય કાર્ય વિવિધ સમિતિઓની ભલામણોનું અમલીકરણ કરવાનું છે સંસ્થા નું સમગ્ર પ્રશાસનિકકાર્ય આ સમિતિને આધીન છે |
અન્ય સમિતિઓ |
નાણાકીય સમિતિ, કાર્યક્રમ સલાહકાર સમિતિ, પ્રકાશન સલાહકાર સમિતિ, વિજ્ઞાન સલાહકાર સમિતિ, નિર્માણ કાર્ય સમિતિ વગેરે. |
NCERT |
💥NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINNING |
સ્થાપના ,મુખ્ય મથક |
💥1961,ન્યુ દિલ્હી |
ધ્યેય વાક્ય |
💥 विद्यया अमृतमश्नुते छे. |
આધિકારિક ભાષા |
💥હિન્દી ,અંગ્રેજી ,ઉર્દુ |
NCERT નો મુખ્ય સિદ્ધાંત |
💥વ્યક્તિ વિદ્યા થી અમૃત પ્રાપ્ત કરે છે . |
મુખ્ય હેતુ |
💥શિક્ષણ ગુણવતા માં સુધારો લાવવા અને રાજ્ય સરકારો ને સલાહ સૂચન માર્ગદર્શન , 💥 કર્મચારી ને તાલીમ પુરી પાડે છે . |
પ્રમુખ |
💥ભારત સરકાર ના શિક્ષણ ખાતા ના મંત્રી |
અન્ય સભ્યો |
💥દરેક રાજ્ય ના શિક્ષણ પ્રધાનો , 💥યુ ,જી ,સી ના ચેરમેન 💥વિવિધ યુનિ ,ના કુલપતિ (4), 💥કેન્દ્ર સરકાર ના 12 સભ્યો તેમાં 4 શિક્ષકો 💥નાણાં વિભાગ પ્રતિનિધિ |
ક્ષેત્રીય કાર્યાલયો |
💥દરેક રાજ્ય માં હોય તે SCEART તરિકે 💥ગુજરાત માં GCEART |
|
|
|
|
પ્રાઇમરી શિક્ષક (હિન્દી ) |
ત્રિમાસિક |
સ્કૂલ સાયન્સ (અંગ્રેજી )- |
ત્રિમાસિક |
ધ પ્રાઇમરી ટીચર (અંગ્રેજી )- |
ત્રિમાસિક |
જનરલ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન ( અંગ્રેજી |
દ્વિ માસિક |
ઇન્ડિયન એજ્યુકેશન રીવ્યુ ( અંગ્રેજી) |
ત્રિમાસિક |
ભારતીય આધુનિક શિક્ષણ(હિન્દી ) |
દ્વિ માસિક |
વધુ માહિતી માટે | |
TELIGRAM CHENAL | |
WHATUP CHENAL | |
WHAT UP GRUP |
💥કલા અને સૌંદર્ય શાસ્ત્રમાં શિક્ષણ વિભાગ 💥 પ્રાથમિક શિક્ષણ વિભાગ 💥વિશે જરૂરિયાતો ધરાવતા જ્યોનો શિક્ષણ વિભાગ 💥ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનલ સાયકોલોજી એન્ડ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન 💥વિજ્ઞાન અને ગણિતમાં શિક્ષણ વિભાગ 💥સામાજિક વિજ્ઞાનમાં શિક્ષણ વિભાગ 💥ભાષામાં શિક્ષણ વિભાગ 💥ડિપાર્ટમેન્ટ ઓફ જેન્ડર સ્ટડી 💥શિક્ષક શિક્ષણ વિભાગ 💥પ્રકાશન વિભાગ 💥અભ્યાસક્રમ અભ્યાસ અને વિકાસ વિભાગ 💥આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગ 💥સંશોધન વિભાગ 💥શૈક્ષણિક સર્વે વિભાગ 💥શૈક્ષણિક કીટસ નો વિભાગ
|
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના | |
GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level" | |
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005) | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ | |
શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન | |
શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2 | |
સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ |
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો.. 👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
|
0 Comments