Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણો
આદર્શ નિવાસી શાળા અરવલ્લી ભરતી ૨૦૨૪, Pravashi Shikshak, Adarsh Nivashi Shala Bharti 2024,
Adarsh Nivashi Shala Bharti 2024 - આદર્શ નિવાસી શાળા અરવલ્લી દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૪ - માન. કમિશ્રરશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં નીચે આપેલ વિષય વાઈસ શિક્ષકોની જગ્યા ઉપર આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ના ઠરાવ ક્રમાંક નંબર TDD/ANS/e-file/25/2022/1142/G, સચિવાલય ગાંધીનગર ના તારીખ 20/06/2024 ની જોગવાઈ મુજબ તદન કામચલાઉ (Contract Basis) અને હંગામી ધોરણે તાસપધ્ધ્તીથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે.
Adarsh Nivashi Shala Bharti 2024
Adarsh Nivashi Shala Aravalli Bharti 2024: અરજી કરવામાં માંગતા ઉમેદવારોએ જરૂરી લાયકાત તેમજ શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વહસ્તાક્ષર અરજી, જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ - 10 માં નીચે જણાવેલ સ્થળે રૂબરૂ અથવા રાજી. પોસ્ટ એ.ડી. થી મોકલી આપવાની રહેશે, ત્યારબાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
આદર્શ નિવાસી શાળા ભરતી ૨૦૨૪ હાઈલાઈટ
- ભરતી બોર્ડ : આદર્શ નિવાસી શાળા અરવલ્લી
- પોસ્ટ નામ : પ્રવાસી શિક્ષક
- જગ્યાઓ : - 06
- લોકેશન : ગુજરાત
- છેલ્લી તારીખ : 10 દિવસ ના અંદર
- અરજીનો પ્રકાર : ઓફલાઈન ફોર્મ
- પોસ્ટનું નામ :પ્રવાસી શિક્ષક
શાળાનું નામ:
આદર્શ નિવાસી શાળા (કુ) ભિલોડા જીલ્લો અરવલ્લી
આદર્શ નિવાસી શાળા (મિશ્ર) મેઘરજ જીલ્લો અરવલ્લી
કુલ જગ્યાઓ:
06
જરૂરી શરતો :
- ઉમેદવાર જે તે વિષયના ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોને તાસદીઠ માનદ વેતન ચુકવવામાં આવશે.
- પ્રવાસી શિક્ષકની નિમણુક શૈક્ષણિક સત્ર સુધી માર્યાદિત રહેશે.
- સરકારશ્રી દ્વારા કાયમી શિક્ષકની નિમણુક તથા તાસ પ્રધ્ધ્તીના શિક્ષકની સેવા આપોઆપ રદ્દ થશે.
- વિશેષ Educational Qualification તથા Experience ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
અરજી ફોર્મ મોકલવાનું તથા રૂબરૂ મુલાકાતનું સ્થળ :
- આચાર્યશ્રી
- આદર્શ નિવાસી શાળા (કુમાર) ભિલોડા
- આઈ.ટી.આઈ. ની બાજુમાં, વાઘેશ્વરી રોડ,
- ભિલોડા, જી. અરવલ્લી
- ઈ-મેલ : ansbhiloda1@gmail.com
- ફોન નંબર (મોબાઈલ) : 99985 89588
Adarsh Nivashi Shala Bharti 2024, અરજી ફોર્મ, તારીખ, પગાર ધોરણ અને અન્ય વિગત જાણ
WhatsApp ગ્રુપ | |
Teligrem |
Last 5 best job gujrat
GTU Recruitment 2024 For Teaching And Non Teaching Posts @www.gtu.ac.post | |
Gujarat High Court Bharti 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ: જુલાઈ 19, 2024 | |
સુરત જિલ્લા બાળ સુરક્ષા ભરતી 2024: વિવિધ પોસ્ટ માટે નોકરી મેળવવાનો મોકો, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ 10 જુલાઈ 2024 | |
ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરી ભરતી ગાંધીનગર વિકાસ જાતિ કલ્યાણ કચેરીમાં કાયદા અધિકારીની જગ્યા ખાલી, 20 જુલાઈ પહેલા અરજી કરો! | |
job alert |
1 Comments
Muko
ReplyDelete