Hot Posts

6/recent/ticker-posts

PMEGP Loan Yojana 2024: 10 લાખ સુધીની લોન પર 35 ટકા સબસિડી મળશે

 PMEGP Loan Yojana 2024: 10 લાખ સુધીની લોન પર 35 ટકા સબસિડી મળશે

PMEGP Loan Yojana 2024: 50 લાખ રૂપિયા ની લોન કે જેની અંદર તમને 35% સુધીની સબસીડી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે PMEGP એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ જેની અંદર 50 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હોય છે તો આ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને તેની પાત્રતા વિશે જાણકારી મેળવીશું.

  • આ યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ છે અને ઈલીજીબીલીટી કે જેના આધારે તમે આ યોજના નો લાભ મેળવી શકો છો તો તેના શું  ક્રાઈટેરિયા છે તેના વિશે જાણકારી મેળવીએ

PMEGP Loan Yojana 2024: પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ

  • સરકાર દ્વારા આ પ્રકારની ઘણી બધી લોન ની યોજનાઓ આપવામાં આવેલી છે જેની અંદર એક આ પ્રકારની યોજના છે જેનામાં તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેની અંદર તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ મેં હોવી જરૂરી છે અને આવી નાની અંદર ફોર્મ ભરવા માટે તમારે તેની અરજી ઓનલાઇન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ તમારા અરજીની ચકાસણી થશે અને ત્યારબાદ તમને બેંક દ્વારા લોન આપવામાં આવે છે આ લોન ની અંદર સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે.

PMEGP લોનની પાત્રતા

✔લાભાર્થી ની ઉમર 18 વર્ષ થી વધુ હોવી જોઈએ

✔કોઈપણ લિમિટ નથી તમારે ઇન્કમની આમાં લાભ મેળવવા માટે

✔પાર્ટનરશીપ કંપનીઓ ને મળવા પાત્ર નથી આ લાભ

✔એજ્યુકેશન એ 8 થી ઉપરની હોવી જોઈએ.

✔નવા પ્રોજેક્ટ માટે જ લાભ મળશે

✔બીજી કોઈ સરકારી યોજના નું આ પ્રકારની લાભ મળેલો હોવાના જોઈએ.

PMEGP લોન માટે જરૂરી દસ્તાવેજ

✔કેવાયસી માટે પાનકાર્ડ

✔આધારકાર્ડ

✔પ્રોજેક્ટ રિપોર્ટ

✔લોન માટે ભરવામાં આવતા એપ્લિકેશન નો સ્કોર 60 થી વધુ હોવો જરૂરી.

Government Jobs: શિક્ષકોની ભરતી પર આવી મોટી અપડેટ, શિક્ષણ વિભાગે બહાર પાડ્યું નોટિફિકેશન

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • આ લોન યોજના માટે તમારે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે જે ફોર્મ તમે https://www.kviconline.gov.in/ વેબસાઈટ પર જઈને ભરી શકો છો. અને તમારે સંપૂર્ણ માહિતી વિગતવાર આપવાની છે અને તમારે તેના માટે અરજી કરવાની રહેશે.

તમારું એપ્લિકેશન સબમીટ થયા પછી. તમારી અરજી એ લોનની એજન્સી ને માટે આગળ ઓફિસરને મોકલવામાં આવે છે ત્યારબાદ જો તમારી એપ્લિકેશન આપણું થઈ જશે તો તે બેંકની અંદર મોકલવામાં આવશે અને તમે તમારી જે લોન અરજી પત્રકમાં દર્શાવેલી છે તે મળવા પાત્ર થશે.

WhatsApp ગ્રુપ

અહીં ક્લિક કરો

WhatsApp

અહીં ક્લિક કરો

Teligrem

અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments