BSNL Best Recharge Plan Launch: ચિંતન દિવસની વેલીડીટી વાળો ધમાકેદાર રિચાર્જ પ્લાન લોન્ચ, જાણો પ્લાનની વિગત
BSNL Best Recharge Plan Launch :BSNL યુઝર્સ માટે હાલમાં જ ધમાકેદાર રિચાર્જ પ્લાન લોન્ચ થઈ ચૂક્યો છે જે પ્લાન Jio, Airtel અને Vodafone-Idea ને ટક્કર આપે છે જો તમે પણ bsnl ગ્રાહક છો અને સૌથી સસ્તો પ્લાન અને ધમાકેદાર 70 દિવસની વેલીડીટી ધરાવતા પ્લાનની રાહ જોઈ રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ હાલમાં જ 60 દિવસથી લઈને 70 દિવસની વેલીડીટી ધરાવતો પ્લાન લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં ધમાકેદાર ઓફર સાથે તમને ઘણી બધી સુવિધાઓ મળે છે
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |
- હાલમાં જબરદસ્ત પ્લાન લોન્ચ થઈ ચૂક્યો છે bsnl ગ્રાહકો માટે સૌથી સારો પ્લાન bsnl દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ચલો તમને આ પ્લાન વિશે વિગતવાર માહિતી આપીએ
BSNL માં જબરદસ્ત પ્લાન થયો લોંચ: BSNL New Best Recharge Plan
- Bsnl તમામ યુઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન્ટ પ્રોવાઇડ કરે છે જો તમે પણ સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો અને bsnl ના ગ્રાહક છો તો મારા માટે આ પ્લાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ટેલિકોમ કંપની સતત તેના વધતા નુકસાન ની વાત કરી રહી છે ત્યારબાદ કયા મહિને દેશની ત્રણેય ખાનગી ટેલર તુમ કંપનીઓએ તેમના ડેટા અને કોલિંગ પ્લાન ની કિંમતોમાં વધારો કર્યો હતો પરંતુ BSNL દ્વારા દરેક પ્લાન યુઝર્સને સસ્તા ભાવમાં મળી રહ્યા છે જો તમે પણ આ પ્લાન રિચાર્જ કરશો તો તમને પણ ઘણો એવો ફાયદો થઇ શકે છે
- ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા 200 રૂપિયાથી લઈને મોટી કિંમત સુધીનો પ્લાન તમને સરળતાથી મળી જશે bsnl માં કોલિંગ પ્લાન વિશે માહિતી આપી છે આ પ્લાનમાં તમને 4G ઇન્ટરનેટ મળે છે આ સાથે જ એસએમએસ અને કોલિંગની સુવિધાઓ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે આ પ્લાન એરટેલ વોડાફોન જેવા ટેલિકોમ કંપની અને પણ ટક્કર આપે તેવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે અહીંયા અમે તમને ₹200 થી ઓછી કિંમતમાં bsnl plan છે માહિતી આપી રહ્યા છે જે નીચે તમે વિગતવાર માહિતી મેળવી શકો છો
BSNLનો સૌથી સસ્તો 70 દિવસની વેલીડીટી વાળો પ્લાન
- હાલમાં પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે આપ સૌને જણાવી દઈએ 197 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને 70 દિવસની વેલીડીટી મળે છે. આ સાથે જ આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2GB 4G સુધીનો ડેટા પ્રોવાઇડ કરવામાં આવે છે પ્રથમ 15 દિવસ માટે ઉપલબ્ધ આ ડેટા પ્લાન રહે છે જેમાં તમને સ્પીડની વાત કરીએ તો 40kbpsની ઇન્ટરનેટ સ્પીડ મળશે, વધુમાં જણાવી દઈએ તો આ પ્લાનમાં તમને મળશે કે કન્ટેસ્ટેન્ડની પણ સુવિધા તમને પ્રોવાઇડ કરવામાં આવે છે
- આ સાથે જ અન્ય પ્લાનની વાત કરીએ તો અન્ય પ્લાન 108 રૂપિયાનો પ્લાન છે જેમાં તમને 28 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં પણ સમાન ડેટા પ્રોવાઈડ ની વાત કરીએ તો 1 જીબી સુધીનો ડેટા મળે છે, અને અદભુત પ્લાન છે આ પ્લાન તમે રિચાર્જ કરો છો તો તમને ઘણો ફાયદો થશે
- ▪️ *શિક્ષણની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે નીચે આપેલી ચેનલને ઓપન કરી જમણી બાજુ લખેલ follow બટન પર ક્લિક કરો* https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
0 Comments