GUVNL Recruitment 2024: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં ભરતી, જાણો માસિક વેતન સુધીની સંપૂર્ણ માહિતી
Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ |
GUVNL Recruitment 2024 : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચીફ ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.ભરતી ની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે.
read more ::: રેશનકાર્ડ નિયમોમાં ફેરફાર, આ લોકોને રેશનકાર્ડ નહીં આપવામાં આવે – જુઓ સંપૂર્ણ સમાચાર BPL Ration Card News
GUVNL Recruitment 2024 |
સંસ્થાનું નામ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ
પોસ્ટનું નામ |
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ |
પોસ્ટનું નામ |
ચીફ ફાઇનાન્સ મેનેજર |
અરજી મોડ |
ઓનલાઈન |
છેલ્લી તારીખ |
27/08/2024 |
અધિકૃત વેબસાઇટ |
https://www.guvnl.com/ |
GUVNL Bharti 2024
- ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ચીફ ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી જાહેર કરવા માં આવેલ છે જેની ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. ભરતીની તમામ વિગતો જેવી જે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટ માં આપેલ છે
- આ માટે ઉમેદવારોએ Gujarat Urja Vikas Nigam Limited (GUVNL) https://www.guvnl.com/ વેબસાઈટ પર તા.27/08/2024 (06:00 PM કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.જેઓ Gujarat Urja Vikas Nigam Limited Recruitment 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Gujarat Urja Vikas Nigam Limited Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે. |
- ઉમેદવારોએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.guvnl.com/ ઓપન કરો
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
GUVNL Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખો |
અરજીની છેલ્લી તારીખ 27/08/2024
ઉપયોગી લિંક : |
GUVNL ભરતી 2024 જાહેરાત |
|
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
|
💥RRC WCR Recruitment 2024, Notification PDF, Exam Pattern, Apply Online |
|
💥Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ |
|
💥માત્ર 6 હજાર રૂપિયામાં સ્માર્ટ ટીવી અને 7 હજાર રૂપિયામાં વોશિંગ મશીન ખરીદવાની તક, અહી તમને બમ્પર ડીલ મળી રહી છે |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો |
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે
- ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://www.guvnl.com/ છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
- ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 27/08/2024 છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |
0 Comments