Hot Posts

6/recent/ticker-posts

ઓનલાઇન જિલ્લાફેર માટે લેટેસ્ટ સૂચના જિલ્લા ફેર જિલ્લા વાઈઝ સિનિયોરીટી લિસ્ટ અને વેબસાઈટ //Latest information for online district wise district wise seniority list and website

 ઓનલાઇન જિલ્લાફેર માટે લેટેસ્ટ સૂચના જિલ્લા ફેર જિલ્લા વાઈઝ સિનિયોરીટી લિસ્ટ અને વેબસાઈટ //Latest information for online district wise district wise seniority list and website 


💥એકતરફી બદલી કરાવવા ઇચ્છતા હોય તેઓએ સૂચવેલ વેબસાઇટ/વેબપોર્ટલ પર માંગેલ વિગતો ભરી ઓનલાઇન - અરજી સબમિટ કરવાની રહેશે.

જિલ્લા આંતરિક કેમ્પ સિડ્યુલ 

💥વધ-ઘટ બદલી કેમ્પ

➡️ તા. ૨૦/૦૮/૨૦૨૪ થી ૨૨/૦૮/૨૦૨૪

💥જિલ્લા આંતરીક બદલી કેમ્પ(ઓનલાઈન) – પ્રથમ તબક્કો

➡️ *તા.૨૪/૦૮/૨૦૨૪ થી ૨૯/૦૮/૨૦૨૪ (કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી)

➡️ તા.૦૧/૦૯/૨૦૨૪ થી ૨૨/૦૯/૨૦૨૪ (કેમ્પના આયોજનનો સમયગાળો)

💥જિલ્લા આંતરીક બદલી કેમ્પ(ઓનલાઈન) – બીજો તબક્કો

➡️ તા.૨૪/૦૯/૨૦૨૪ થી ૨૭/૦૯/૨૦૨૪ (કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી)

➡️ તા.૨૮/૦૯/૨૦૨૪ થી ૧૪/૧૦/૨૦૨૪ (કેમ્પના આયોજનનો સમયગાળો)

જિલ્લા ઓનલાઇન બદલી સૂચનાઓ 

  • વિદ્યાસહાયક/ શિક્ષક જિલ્લાફેર એકતરફી ઓનલાઇન બદલી કેમ્પ બે ભાગમાં કરવાનો રહેશે.
  • જેમાં જિલ્લાફેર બદલીથી ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીના કોઇ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે. જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલ તમામ અરજીઓની ૫૦% અગ્રતા અને ૫૦% સિનિયોરીટી મુજબ ઓનલાઇન યાદી જનરેટ કરવાની રહેશે.
  • જે તે જિલ્લામાં આ યાદીમાં સમાયેલ શિક્ષકોએ તે જિલ્લાની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે.

  1. શાળા પસંદગી કરતી વખતે દંપતિ અગ્રતાના કિસ્સાવાળા શિક્ષકોએ તેઓના પતિ/પત્ની તે જિલ્લાના જે તાલુકામાં નોકરી કરતા હોય તે શાળાની પ્રથમ પસંદગી કરવાની રહેશે. જે તે તાલુકામાં જગ્યા ઉપલબ્ધ ન હોય અન્ય તાલુકાની જગ્યા પસંદ કરી શકશે.

2024 આંતરિક કેમ્પ જગ્યા માટે અહીંયા ક્લિક કરો 

આંતરિક ઓનલાઇન કેમ્પ 2024

જિલ્લા આંતરિક બદલી કેમ્પ ફોર્મ 

અહીંયા થી ભરો 

જિલ્લા આંતરિક કેમ્પ ઓર્ડર માટે 

અહીંયા થી પ્રિન્ટ કરો 

What up grup 

Join now

What up ચેનલ 

Join now 

  1. કોઇ શિક્ષકે પ્રથમ તબક્કામાં કોઇ એક જિલ્લો પસંદ કરેલ હોય અને અગ્રતા કે સિનિયોરીટીના આધારે તૈયાર થયેલ યાદી મુજબ તે શિક્ષકોને તે જિલ્લો મળતો ન હોય તો તેવા શિક્ષક સામાન્ય તબક્કામાં તે જિલ્લા માટે પુન: અરજી કરી શકશે.
  2. પ્રથમ તબક્કામાં જે શિક્ષકને સ્થળ ફાળવણી ન થયેલ હોય તેવા શિક્ષકે સામાન્ય તબક્કામાં ભાગ લેવો હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે.

જિલ્લા ફેર ઓનલાઇન ફોર્મ ભરવા 

જિલ્લા ફેર ઓનલાઇન ફોર્મ ભરવા 

અહીંયા થી ભરો 

જિલ્લા ફેર ઓનલાઇન કેમ્પ ઓર્ડર માટે 

અહીંયા થી પ્રિન્ટ કરો 

What up grup 

Join now

What up ચેનલ 

Join now 

  • આંતરિક કેમ્પ પુરા થયા બાદ જિલ્લાફેર ઓફલાઇન કેમ્પ કરશે. ઓનલાઇન કેમ્પ માટેની પ્રોસેસ શરૂ કરશે. એટલે તેમને માત્ર સિનિયોરિટી ક્રમ ખબર પડશે. આંતરિક કેમ્પ બાદ ખાલી જગ્યાઓના આધારે જિલ્લાફેર ઓનલાઇન અને જિલ્લાફેર ઓફલાઇન કરશે. વિગતવાર માહિતી માટે થોડા જ દિવસ રાહ જોઈએ. કોઈને અન્યાય નહિ થાય એવું મારુ માનવું છે. 8/8/2024 નો સુધારો પણ આવકાર દાયક છે
  • જેવી રીતે ઓફલાઇન અરજી કરીને જિલ્લામાં અગ્રતા અને શ્રેયાતા લિસ્ટ પેહલા તૈયાર થતું હતું અને પછી તે જે સમયે શાળાની પસંદગી કરવાની થતી તેવી રીતે **ઓનલાઈન જેને જે જિલ્લા માં જવું હોય તેવા શિક્ષકો ને એક જ જિલ્લામાં અરજી કરીને પોતાનો કયો નંબર છે તે મળશે પછી બીજા તબક્કા માં.શાળા ઓ ઓપન થશે અને પછી નબર પ્રમાણે ચોઈસ કરી લેવાની રેહશે

આંતરિક કેમ્પ જોડવાના આધાર 




 Online આંતરીક બદલી માટેના તમામ પ્રમાણપત્રો....pdf




જિલ્લા એક તરફી બદલી માં 0 અરજી જે તે જિલ્લામાં છે  પોર્ટલ પર સપ્ટેમ્બર માં અરજી થશે... ફક્ત જિલ્લાનો સીંન્યોરિટી નબર પડશે પછી આંતરિક પુરા થયા પછી જગ્યા ની પસંદગી થશે...આવું આવશે

પેહલા તબક્કામાં અરજીઓ લેવાની કાર્યવાહી જલ્દી હાથ ધરાય તેવી શકયતા

Post Office Savings Schemes: અહિ છે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓ , જાણો દરેકનુ વ્યાજ દર અને ફાયદા

અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now


Post a Comment

0 Comments