RRB Recruitment 2024: રેલવેમાં ભરતી ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન માટે મોટી ભરતી
ભરતી માટે ચેનલ
આર આર બી એટલે કે રેલ્વે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા એનટીપીસી ક્લાર્ક ની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ ભરતી વિશેની માહિતી આપણે આ પોસ્ટની અંદર મેળવીશું. કે ભરતી ને અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે શુ પાત્રતાઓ છે.
✅ નીચે સપ્ટેમ્બર માં ચાલતી ભરતી, job નોટિફિકેશન મુકેલ છે )
💥GSSSB Recruitment 2024 for Various Posts 💥Indian Overseas Bank Bharti 2024 for Apprentice 550 Posts 💥NHM Anand Recruitment 2024 For various Posts @arogyasathi.gujarat.gov.in |
RRB NTPC Bharti 2024
- રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ઝ એટલે કે એનટીપીસી માં ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન પોસ્ટ ની ભરતી જાહેર કરવામાં આવેલી છે. એટલે કે ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન બંને માટેની આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. ભરતી નું શોર્ટ નોટિફિકેશન આર આર બી દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે.
- ગ્રેજ્યુએશન લેવલની જે પોસ્ટ છે તે અંગેની આપણે આલેખની અંદર સંપૂર્ણ રીતે માહિતી મેળવીશું અને અગત્યની તારીખે જ હતા પોસ્ટમાં રહેલી જગ્યાઓ વિશેની વાત કરીએ.
અગત્યની તારીખો NTPC ગ્રેજ્યુએશન ભરતી
આ ભરતી ની અંદર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહે છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 14 સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ જશે. એટલે કે તમે 14 સપ્ટેમ્બર થી ફોર્મ ભરવાના શરૂ કરી શકો છો અને ઓક્ટોબર મહિના સુધી ફોર્મ ભરાવાના ચાલુ રહેશે.
ભરતી માટેની પોસ્ટો અને જગ્યાઓ
એનટીપીસી ની આ ભરતી ની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટ ઑ ફ અને અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવવાની છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર આ પોસ્ટ ની અંદર કુલ 1736 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલ છે, સ્ટેશન માસ્ટરની 994 જેટલી જગ્યાઓ, ગુડ્સ ટ્રેન મેનેજરની 3144 જગ્યાઓ, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ ની 1507 જગ્યાઓ અને સિનિયર ક્લાર્ક કમ ટાઇપીસ્ટ ની 732 જેટલી જગ્યાઓ છે. તો આ પ્રમાણેની આ પોસ્ટો ની અંદર કુલ જગ્યાઓ 8,113 જેટલી માટે અરજીઓ મંગાવવામાં આવશે.
અગત્યની તારીખ અન્ડર ગ્રેજ્યુએશન ભરતી
અન્ડર ગ્રેજ્યુએશન માટેની પણ એન્ટી ની અંદર આ ભરતી જાહેર કરવામાં આવે છે તેની અંદર ફોર્મ ભરવાની શરૂઆત 21 સપ્ટેમ્બર 2024 થી થઈ જશે અને 20 ઓક્ટોબર 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો.
અંડર ગ્રેજ્યુએશન એનટીપીસી ભરતીમાં પોસ્ટો અને જગ્યાઓ
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક ની પોસ્ટમાં કુલ 2022 જગ્યાઓ, અકાઉન્ટન્સ ક્લાર્ક કમ ટાઇપીસ્ટ માં 361, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ની 990 જગ્યાઓ અને ટ્રેન ક્લાર્ક ની 72 જેટલી જગ્યાઓ માટે પ્રતિ બહાર પાડવામાં આવવાની છે. કુલ જગ્યાઓ 3,445 જેટલી છે આમાં.
મિત્રો આ રીતે આર.આર.બી દ્વારા શોર્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરી અને બીજી અગત્યની માહિતી તમને આપવામાં આવશે આરઆરબી દ્વારા.
જાણો : read more ::
Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.
Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી
Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી
Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી
…
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
read more my ewbsite aartikal ::
0 Comments