સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024
Supreme Court of India Recruitment 2024
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024
( ✅ નીચે સપ્ટેમ્બર માં ચાલતી ભરતી, job નોટિફિકેશન મુકેલ છે )
💥GSSSB Recruitment 2024 for Various Posts 💥Indian Overseas Bank Bharti 2024 for Apprentice 550 Posts 💥NHM Anand Recruitment 2024 For various Posts @arogyasathi.gujarat.gov.in |
Supreme Court of India Recruitment 2024: શું મિત્રો તમે સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ નોકરી મેળવા માટેની એક શ્રેષ્ઠ તક છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court of India) એ 80 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે.
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | Supreme Court of India Recruitment 2024
- ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સુવર્ણ તકની જાહેરાત કરી છે, કારણ કે તેઓએ જુનિયર કોર્ટ એટેન્ડન્ટ્સની ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 23 ઓગસ્ટ 2024 થી છેલ્લી તારીખ, જે 12 સપ્ટેમ્બર 2024 છે ત્યાં સુધી અરજી કરી શકશે. આ ભરતી ડ્રાઇવ લાયક ઉમેદવારોને પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવાની તક આપે છે. પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયાઓ સહિત વધુ વિગતો માટે, ઉમેદવારોએ અધિકૃત સુપ્રીમ કોર્ટની વેબસાઇટનો સંદર્ભ લેવો જોઈએ.
સત્તાવાર વેબસાઇટ https://www.sci.gov.in/ |
શૈક્ષણિક લાયકાત | સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024
- અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ કરેલું હોય તો એ ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકે છે. સાથે સાથે તેને એક વર્ષનો કૂકિંગ ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ.અરજી કરનાર ઉમેદવારે જમવાનું બનાવતા આવડવું જરૂરી છે.
વય મર્યાદા | supreme Court of India Recruitment 2024
- આ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતીમાં ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉંમરની ગણતરી 1 ઓગષ્ટ 2024 આધારે થશે. અનામત કેટેગરી જેમકે (ST,એસસી) ના લોકોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ ભરતીમાં અરજીની ફી કેટલી છે?
- 💥એસસી, એસટી ,મહિલા અને દિવ્યાંગ ઉમેદવારે 200 રૂપિયા
- 💥જનરલ અને અન્ય ઉમેદવારે 400 રૂપિયા
અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
- આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | કેવી રીતે અરજી કરવી ?
👉સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://cdn3.digialm.com/ પર જવાનું રહેશે
👉પછી ત્યા આપેલ Apply Online 2024 પર ક્લિક કરો.
👉ત્યાર પછી તમારે ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરોત્યાર પછી તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
👉ત્યાર પછી તમારે અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
👉તેની અરજીની પ્રિન્ટ કાઢીને રાખો.
મહત્વપૂર્ણ લિંક
જાણો : read more ::
Jio ગ્રાહકોને ગિફ્ટ મળશે, 100GB સુધી સ્ટોરેજ ફ્રીમાં મળશે, તેઓ તેને ગમે ત્યાંથી એક્સેસ કરી શકશે.
Ration Card eKYC 2024: આ તારીખ સુધી આટલું કામ નઈ કરો તો રાશન મળવાનું બંધ થઇ જશે, જાણો સંપુણઁ માહિતી
Bajaj Finance Markets Loan : બજાજ ફાઇનાન્સમાં મળશે વ્યક્તિગત લોન અને વ્યવસાય લોન, જુઓ લોન ના નિયમ અને શરતો, જાણો વધુ માહિતી
Telegram Ban News: અબજોપતિ ટેલિગ્રામના CEO પાવેલની ધરપકડ, શુ સાચેજ ટેલિગ્રામ ભારતમાં બંધ થશે? અહીંથી જાણો તમામ માહિતી
…
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
read more my ewbsite aartikal ::
0 Comments