બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

Gujrat
0

 બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો 



 નમસ્કાર મિત્રો, અહીંયા આપણે બાલવટીકાના પ્રવેશ અંગેની માહિતી અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષામાં પુછાના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું.

  •  💥શૈક્ષણિક વર્ષ જુન 2023 થી NEP -2020 ના અમલીકરણના પ્રારંભે પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ, આ બાળકો માટે બાલવાટિકા પ્રાથમિક શાળામાં કાર્યરત છે, આ બાળકો અભ્યાસ પણ ત્યાં જ કરશે જેને પ્રાથમિક શાળાના શિક્ષકો ભણાવશે,
  •  💥તે માટેનું સાહિત્ય જીસીઈઆરટી અને સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓની અપાયું છે 
  •  💥2023 24 માં છ વર્ષ 1 જુન 2023 ના રોજ પૂર્ણ કરનારની ધોરણ-1 માં પ્રવેશ અપાયો છે 
  • 💥 આંગણવાડી બાદ પાંચ વર્ષની ઉંમરે સારામાં પ્રવેશ લેતા નિકુંજ ભારત મિશનના સુચારુ અમલીકરણ માટે એક વર્ષ માટે બાળકને પ્રવૃત્તિ અને આનંદ સાથે શીખવાનું આયોજન એટલે જ બાલવાટિકા 
  • 💥 બાલ વાટિકા અંતર્ગત દરેક માસના સપ્તાહના દિવસો મુજબ પણ તે નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન અને તેનું નિર્માણ કરવામાં આવેલું છે 
  • 💥 જીસીઈઆરટી સાથે રહી પ્રવૃત્તિ માર્ગદર્શન માટે શિક્ષકોથી અને બાળકો માટે વિદ્યાર્થી પોતાનું નિર્માણ પણ કરવામાં આવેલ છે 
  • 💥 બાલવાટિકા એક અભિગમ છે અને તેનું પ્રશિક્ષણ આયોજન પણ શિક્ષકો બીઆરસી સીઆરસી બીઆરપી ને આપવામાં આવેલું છે.

➡️

બાલ વાટિકા ના અત્યાર સુધીના તમામ પ્રવેશ માટેના પત્રો જી આર ઠરાવ તમામ માસના આયોજન આપ નીચે ક્લિક કરી મેળવી શકશો 

 કેળવણી નિરીક્ષક અંતર્ગત અહીંયા થોડાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી છે.

 વિદ્યાર્થીઓના વય વર્ગ અનુરૂપ લર્નિંગ આઉટ કમ અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરવા પર કયો કાર્યક્રમ ભાર મૂકે છે?

ગુણોત્સવ

 દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોનું સમય પત્ર કોણ તૈયાર કરે છે?

GCERT 

 કદી શાળાએ ન ગયેલી અને અધ વચ્ચેથી શાળા છોડી ગયેલી ૧૦ થી ૧૬ વર્ષની કન્યાઓ માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે?

KGBV

એકસ અને NPEGL કાર્યક્રમો કોના માટે છે?

 કન્યા શિક્ષણ માટે 

 સંશોધન અંગેનો GAP નું કાર્યક્રમ કઈ સંસ્થા હાથ ધરે છે?

GCERT 

 રાજ્ય પારિતોષિક મિરનાર શ્રેષ્ઠ શિક્ષકની કેટલો રોકડ પુરસ્કાર મળે છે?

51000

 કઈ શિક્ષણ નીતિ શિક્ષણ પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં DIET ની સ્થાપના કરવામાં આવી?

 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 

 જવાહર નવોદય વિદ્યાલયના પ્રણેતા કોણ છે?

 ડોક્ટર ડી એસ કોઠારી 

 એનઇપી( NEP)2020 મુજબ શાળાકીય નૂતન અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રનું માળખું કેવું છે?

5±3±3±4

 શિક્ષણ પ્રશિક્ષણ નું ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોય છે?

4


 

👉 BISAG નું પૂરું નામ શું છે?
 
  • Bhaskracharya Institute FOR space application AND GEo informatics 

 👉 ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કઈ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે?

  • GCERT

 👉 અક્ષય પાત્ર એ કઈ યોજનાની સપોર્ટ કરતી NGO છે?

  •  મધ્યાહન ભોજન યોજના 

 👉 ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા કઈ એપ તૈયાર કરવામાં આવી છે?

  • G_Shala 

 👉 ચિલ્ડ્રન યુનિવર્સિટી સેક્ટર 20 ગાંધીનગર નું મુખ પત્ર કયું છે?

  •  બાળ વિશ્વ /બાલવિશ્વ 

👉 NAS નું આયોજન કોણ કરે છે?

  • NCERT 

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !