Hot Posts

6/recent/ticker-posts

Xamta App For PAT &Sat ONLINE MARKS ENTRY :SWEET CHART



According to the above subject, are you advised that the next  From April 3, the second semester examination is held in primary schools.

👉XAMTA APP આપ અહીંયા થી પણ એન્ટ્રી કરી શકશો

https://cgweb.page.link/156qHR5mL4DM8yvs7


*ધોરણ ૩ થી ૮ દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) DATA ENTRY*

*દ્વિતીય સત્રાંત પરીક્ષા-2022 -23 (SAT)* માં તા ૩-4-2023 અને 5-4-2023 ના રોજ લેવાયેલ કસોટીની *DATA ENTRY* આજ રોજ *તા 5-4-2023* થી શરુ કરેલ છે. DATA ENTRY સત્વરે શરુ થાય તે અંગે શાળા કક્ષાએ જાણ કરી રાજ્ય કક્ષાએથી થયેલ પત્રમાં જણાવ્યા મુજબ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.


દ્વિતીય સત્રાંત પરીક્ષા-2022 -23 (SAT)ની ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની DATA ENTRY ૧૫ એપ્રિલ સુધીમાં, 

તેમજ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની DATA ENTRY ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

DATA ENTRY બાકી રહેશે તેની જે તે કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેશો.

*XAMTA APP લિંક:* https://bit.ly/xamta

*વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન:* 07923973615

👉. Primary school student attendants  SWEEFT CHART

👇👇👇👇👇👇👇👇

https://bit.ly/SMARTATTENDENSON

{👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍}

Data entry of marks obtained by students in semester examinations is done in Xamta Application and based on this data is analyzed by the 'Vidya Review Centre' to prepare report cards of various levels detailing the academic achievement of the students and the required remedial work.  On the basis of which there is a direction in the planning of remedial work.  It is imperative that the data entry of marks obtained by all the students in the examination is also completed within the stipulated time frame so that the remedial education work can be started on time by the beginning of the next academic year 2023-24.

👉આ અંગે તારીખ 5.3.2023 ના રોજ થયેલ પત્ર


STUDENT LC NIYMO LETEST 

👉LC કાઢવા માટે નિયમો જાણવા લાયક લેટેસ્ટ ન્યૂ
📘📘📘📘📘📘📘

 If there is any technical problem in the data entry of second semester examination, you can call the Vidya Review Center helpline number: 079-23973615 during office hours (10:30 am to 6:00 pm) for guidance.  In case of non-completion of data entry within the stipulated time frame liability will be determined at that stage








Post a Comment

0 Comments