કોમન પ્રવેશ પરીક્ષા 2024-25 common Entran test (CET) ONLINE FORM //જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના પ્રવેશ પરીક્ષા ફોર્મ અહીંયા થી ભરો
DOWNLOD
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25)
ચોઈસ ફીલિંગ લિંક
*રજીસ્ટ્રેશન*
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડવા માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. *આ સાથે રજીસ્ટ્રેશન માટેની link તેમજ માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે તમામ શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.
*રજીસ્ટ્રેશન લિંક* : https://gyan-sadhna.namoyojana.org/HTML/index.html
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ સમસ્યા જણાય તો *વિદ્યા સમીક્ષા કેન્દ્ર 079 23973615* પર ફોન કરી માર્ગદર્શન કરી શકશો. તેમજ *આ સાથે મોકલી આપેલ GOOGLE FORM ની link માં પણ માહિતી ભરી શકશો જેની link આ સાથે સામેલ છે.*
*રજીસ્ટ્રેશન માં આવતી સમસ્યાઓની વિગત ભરવા માટેની લિંક* : https://forms.gle/yih1ZtRXpVEsUvbFA
ચોઈસ ફીલિંગ લિંક
➡️ 2024 જ્ઞાનસાધના 25000 વિદ્યાર્થી યાદી
- સરકારી અને ગ્રાન્ટેડ (સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાયબલ એજયુકેશન સોસાયટી સંચાલિત શાળા) શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬ થી ૧રના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
CET જાહેરનામું 2024
💥જાહેરનામા બહાર પાડવાની તારીખ | 💥25/1/2024 |
💥ઉમેદવારી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ | 💥29/1/2023 થી 9/2/2024 |
💥પરીક્ષા ફી | 💥નથી |
💥પરીક્ષા તારીખ | 30/03/2024 |
💥મટીરીયલ માટે |
👉પરીક્ષા તારીખ 31/03/2024ના રોજ યોજાનાર છે.
IMPORTANT INFORMESHAN
- ✔મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.
- ✔આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
- ✔પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
- ✔સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના બાળકો માટે સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઇન પોર્ટલ www.schoolattendancegujarat.in પરથી તથા ખાનગી શાળાના બાળકો http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.
- ✔ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
Omr shit
GYANSETU ANE GYANSADHANA CET ONLINE FORM
💥જ્ઞાન સેતુ ધોરણ 5 ફોર્મ ભરવા માટે | |
💥રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ | |
💥જ્ઞાન સાધના ધોરણ 8 માટે | |
💥 what up |
https://schoolattendancegujarat.in/
જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના હોલ ટિકિટ downlod લિંક
💚ધોરણ 5 માટે |
|
💚ધોરણ 8 માટે |
- ✔આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
- ✔આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં, બી.આર.સી.ભવન અને સી.આર.સી.ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે. રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
જ્ઞાનસેતુ જાહેરનામું 2024 અહીંયા થી downlod કરો
- ✔વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
- ✔હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ.દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે.
- ✔ વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય. .
- ✔હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીનાસહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે.
IMPORTANT INFORMESHAN PART 2
- ✔રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થી તેમજ વાલીએ લાલચ કે છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
- ✔વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
- ✔સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ સમગ્ર શિક્ષા કચેરીના ઓનલાઇન પોર્ટલ www.schoolattendancegujarat.in પરથી તથા ખાનગી શાળાના બાળકો http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.
- ✔ આ પરીક્ષા માટે સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષાની કચેરીના https://schoolattendancegujarat.in/ પોર્ટલ પર અને સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓએ
- ✔રાજય પરીક્ષા બોર્ડની http://www.sebexam.org વેબસાઈટ પર તા.29/01/2024 થી તા.09/02/2024 દરમિયાન ઓનલાઈન કોર્મ ભરવાના રહેશે
સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- 1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/પોર્ટલ પર જવું.
- 2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
- ૩. ડાબી સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરવું.
- 4. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરતા ધોરણ-૮ના વિદ્યાર્થીઓનું લીસ્ટ જનરેટ થશે
- 5. ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામ ની સામે ટીક કરવું.
- 6. વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલ બાંહેધરી પર ટીક કરવું.
- 7. ત્યારબાદ વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.
- 8. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.
સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- 1. સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું
- 2. “Apply Online" પર Click કરવું
- 3. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌ પ્રથમ Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યાબાદ સબમીટ આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે.
- 4. વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું. 5. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.
પરિણામ
https://ssagujarat.org/
📒 *Common Entrance Test (કોમન એન્ટરન્સ ટેસ્ટ CET) પરીક્ષાનું પરિણામ જાહેર
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.
0 Comments