Hot Posts

6/recent/ticker-posts

રાષ્ટ્રીય પાઠ્યચર્ચાની રૂપરેખા - ૨૦૦૫ (NCF - ૨૦૦૫) (NationalCurriculum Framework(NCF)-

 રાષ્ટ્રીય પાઠ્યચર્ચાની રૂપરેખા - ૨૦૦૫ (NCF - ૨૦૦૫) (NationalCurriculum Framework(NCF)-

ભારતના સ્વતંત્રતા પછીના શિક્ષણના ઈતિહાસમાં ગુણવતા સુધારણાં સંદર્ભે થયેલ વિવિધ પ્રયાસો પૈકી રાષ્ટ્રીય અભ્યાસક્રમ રુપરેખા (NationalCurriculum Framework(NCF)- ૨૦૦૫) નો દસ્તાવેજ આગવું મહત્વ ધરાવે છે. વર્ષ ૧૯૭૬ સુધી શિક્ષણના સંબંધમાં તમામ રાજ્યો સ્વતંત્ર હતા અને કેન્દ્ર માત્ર માર્ગદર્શનની ભૂમિકામાં હતું. આ પરિસ્થિતિમાં એન.સી.ઈ.આર.ટી. દ્વારા વર્ષ ૧૯૮૬ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા વર્ષ ૧૯૭૫ માં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ પાઠ્યક્રમ ચર્ચા રૂપરેખાની રચના કરવામાં આવી. વર્ષ ૧૯૭૬માં મહત્વની ઘટના બની અને સંવિધાનમાં સંશોધન બાદ જવાબદારીને સમવર્તી (સંયુક્ત) યાદીમાં મુકવામાં અlવી.

શિક્ષણની વર્ષ ૧૯૮૬માં તૈયાર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં NCERT ને એક મહત્વની કામગીરી સોંપવામાં આવી. આ કામગીરી હતી સમગ્ર રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય પાઠ્યક્રમ ચર્ચા National Curriculum Framework)ની રૂપરેખા તૈયાર કરવી તથા સમીક્ષા કરવી.

તેની વખતોવખત આ અંતર્ગત NCERT દ્વારા સમયાંતરે અભ્યાસક્રમ રૂપરેખાની રચના અને સમીક્ષાઓના આધારે નવીન રૂપરેખાઓની રચના કરવામાં આવી.

એન .સી એફ 2005 એટલે ? 

💥એન.સી.એફ. એન.સી.એફ. (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) ૨૦૦૦ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ.

💥 - ૧૯૯૩ના ભાર વગરના ભણતર અહેવાલના આધારે સમીક્ષા થયેલ દસ્તાવેજ. ડૉ.યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત ૨૧ ફોક્સ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ.


એન .સી એફ 2005 QUESTION 


💥NCF નું પુરૂ નામ શું છે?

 • National Curriculum Framework (રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા) 

💥શિક્ષણ’ એ હાલ ભારતીય બંધારણની કઈ યાદીનો વિષય છે? 

 • સમવર્તી યાદી

💥NCF ૨૦૦૫ એ આપણને શું આપ્યુ છે?

 • 💥શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન અભ્યાસક્રમ રચનાના નર્દિશક સિદ્ધાંતો 
 • 💥અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન 

💥 NCF – ૨૦૦૫ એ કોના દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે?

 • NCERT

💥NCF – ૨૦૦૫ માટે કયા મહાનુભાવનું પ્રદાન વિશેષ છે?
  
 • ડો. યશપાલ

💥NCF – ૨૦૦૫ મુજબના તર્કસંગત વિધાનો? -

 • ત્રિભાષા ફોર્મ્યુલાનો અમલ કરવો
 • આદિવાસી ભાષાઓને પ્રાધાન્ય(મહત્વ) આપવું – માતૃભાષાને સૌથી સારા માધ્યમ તરીકે મહત્વ આપવું

💥NCF – ૨૦૦૫ મુજબ બાળક એટલે?

 • બાળક જ્ઞાનનો સર્જક છે

💥NCF - ૨૦૦૫ મુજબ બાળકેન્દ્રી શિક્ષણ એટલે ?

 • બાળકના વ્યક્તિત્વનો સ્વિકાર
 • બાળકની સક્રિય ભાગીદારીનો સ્વિકાર 
 • બાળકને મહત્વપૂર્ણ માનવા 

💥NCF - ૨૦૦૫ મુજબ ?

 • બાળકની ઘરની બોલી / ભાષાનો સતત આદ૨
 • ભૂલ ક૨વીએ શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. બાળક તૈયાર થયા પછી જ ભૂલો સુધારી શકશે 

💥NCF – ૨૦૦૫ દસ્તાવેજ તૈયાર કરવા માટે કેટલા ફોકસ ગ્રુપની રચના કરવામાં આવી હતી?
 • 21
💥ઈ.સ.-૧૯૭૬ સુધી ’શિક્ષણ’ એ બંધારણની કઈ યાદીમાં આવતું હતું?
 •  રાજ્ય યાદી
💥રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત 'પાઠયચર્યા રૂપરેખા’ની રચના કયારે કરવામાં આવી? 

 • ઈ.સ.- ૧૯૭૫
💥NCF - ૨૦૦૫ માં બાળકને કઈ ભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકયો છે?

 •  બાળકની માતૃભાષામાં

💥NCF - ૨૦૦૫ માં આપવામાં આવેલા મહત્વના મુદ્દા જણાવો?
 • પર્યાવરણ રક્ષણ
 • લોકશાહીનું જતન 
 •  માનવીય મૂલ્યોનું સંવર્ધન
💥NCF – ૨૦૦૫ એટલે...?

 • NCF - ૨૦૦૦ ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ
 • ડો. યશપાલની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત ૨૧ ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ 
 •  ૧૯૯૩ ના ‘ભાર વિનાના ભણતર’ અહેવાલના આધારે તૈયાર થયેલ દસ્તાવેજ 

💥 NCF - ૨૦૦૫માં અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો જણાવો?

 • ગોખણપટ્ટી આધારીત પરીક્ષાનો ત્યાગ કરવો
 • પાઠય પુસ્તક આધારિત નહીં પણ તેનાથી પણ આગળ વધવાની તક આપે તેવો અભ્યાસક્રમ, પરીક્ષાઓને વધારે લચીલી બનાવવી અને કક્ષાના જીવન સાથે જોડવી


💥NCF – ૨૦૦૫ મુજબ?

 • ” પ્રાથમિક શિક્ષણના આરંભિક તબક્કાના અભ્યાસક્રમમાં કોઈ પણ સુધારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ચિરપરિચિત સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં જ કરવા જોઈએ

💥NCF – ૨૦૦૫ મુજબ બાળકની ધોરણ–૩ માં ખ્યાલ રાખવા જેવી બાબત?

 • ” ત્રીજા ધોરણથી મૌખિકતા તથા સાક્ષરતા શિક્ષણ અને ઉચ્ચ કોટીની વિચાર ક્ષમતાનો વિકાસ કરવો

💥NCF- ૨૦૦૫ મુજબ બાળકની ધો૨ણ—૪ માં ખ્યાલ રાખવા જેવી બાબત?
 • ચોથા ધોરણથી... સર્વ સામાન્ય ભાષા અને શુદ્ધ લેખનનો પરિચય

💥NCF – ૨૦૦૫ મુજબ શિક્ષક – નિરિક્ષકનો રેશિયો કેટલો રાખવામાં આવ્યો છે? -

 •  ૧:૨૫ (એક જેમ પચ્ચીસ)

💥કાર્ય, કલા અને પારંપરિક હસ્ત કારીગરીના શિક્ષણ માટે NCF – ૨૦૦૫ માં સુચવવામાં આવેલા મૂલ્યો? 

 • વિદ્યાર્થી રચનાત્મક કાર્ય કરે
 • વિદ્યાર્થી આત્મ નિર્ભર બને 
 •  વિદ્યાર્થીમાં સહકારની ભાવના વિકસે -

💥NCF – ૨૦૦૫ માં બાળકના પ્રથમ બે વર્ષના શિક્ષણ કાર્ય દરમિયાન કઈ ભાષાને માધ્યમ તરીકે રાખવા પર ભાર મુકયો છે ? 

 • પ્રાદેશિક ભાષા


👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


Post a Comment

0 Comments