વિષય:- માઈક્રોસોફ્ટ ટીમ્સ. આગામી શિક્ષણ ની તમામ પરીક્ષા ઓ માટે અમે અહીંયા માહિતી આપીયે છીએ. News fact news. In એ માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કરે છે. અહીંયા માત્ર મહત્વના પ્રશ્નો જ મુક્યા છે...
👉.માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશનનો મુખ્ય હેતુ શું છે?
કોરોના સમયમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા વર્ષ માધ્યમથી માઈક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનનો ઉપયોગ કરી અભ્યાસ કરી શકે છે.
.👉માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા યોજવામાં આવતા ક્લાસમાં વિદ્યાર્થીઓ કઈ રીતે જોઈન્ટ થઇ શકે છે ?
કેલેન્ડરમાં પ્રોગ્રામ ગોઠવીને લીંક દ્વારા
👉.માઈક્રોસોફ્ટ ટીમમાં કયા એડવાન્સ ફીચર્સ નો સમાવેશ કરવામાં આવ્યો છે
સ્ક્રીન સેરીંગ સ્ક્રીન, રેકોર્ડિંગ લેસન પ્લાન
👉.માઈક્રોસોફ્ટ ટીમનો મુખ્ય હેતુ શું હતો?
માઈક્રોસોફ્ટ નો ઉપયોગ કરીને શાળાના શિક્ષકો પોતાના બાળકોને વર્ચ્યુઅલી ભણાવે તે હેતુથી માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા રાજ્યના તમામ ધોરણ 3 થી 12 ના સરકારી તેમને તેમ જ ગ્રાન્ટેડ શાળાના માં ભણતા તમામ બાળકો અને શિક્ષકો માટે યુઝર એકાઉન્ટ બનાવેલ છે
👉.આ યુઝર એકાઉન્ટ કોના દ્વારા આપવામાં આવેલ છે?
સમગ્ર શિક્ષા ગાંધીનગર
👉.કોવીડ-૧૯ સમયમાં શિક્ષણ કેવા માધ્યમની મદદથી આપવામાં આવ્યું હતું?
માઈક્રોસોફ્ટ ટીમ્સઉપયોગ કરીને વર્ચ્યુઅલી ક્લાસ વાળા બાળકોને શિક્ષણ આપવામાં આવતું હતું
👉.સમય પત્રક મુજબ બાળકે કયા સમય દરમિયાન શાળાએ ક્લાસ લેવાના હતા?
સમય પત્રક મુજબ શાળાએ વાલીઓના અને બાળકોના અનુરૂપ સમયે ક્લાસ લેવાના હતા
👉વિદ્યાર્થી નો માઈક્રોસોફ્ટ ટીમનું યુઝર આઇડી નું એક ઉદાહરણ જણાવો
studentcode@SABARKANTHA.gujccc.com
.શિક્ષક શ્રી ના માઈક્રોસોફ્ટ ટીમ નો યુઝર આઇડી નું એક ઉદાહરણ જણાવો
teachercode@@chhotaudepur.gujccc.com
👉.આચાર્યશ્રી માટે માઇક્રોસોફ્ટ ટીમનું યુઝર આઇડી નું ઉદાહરણ જણાવો
Shooldisecode@chhotaudepur.gujccc.com
અંગ્રેજીમાંથી અનુવાદિત-માઈક્રોસોફ્ટ ટીમ્સ એ એક માલિકીનું બિઝનેસ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે જે Microsoft દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે Microsoft 365 ઉત્પાદનોના પરિવારના ભાગ રૂપે છે. ટીમો મુખ્યત્વે સમાન સેવા Slack સાથે સ્પર્ધા કરે છે, વર્કસ્પેસ ચેટ અને વિડિયો કોન્ફરન્સિંગ, ફાઇલ સ્ટોરેજ, iOS 7 પર iPhone 4 અને એપ્લિકેશન એકીકરણ ઓફર કરે છે.
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી તૈયારી કરી શકો છો
............Read more............
............Read more............
0 Comments