ગુજરાત ના વિકાસ માં ત્રણ પળિબળો મહત્વના છે, શિક્ષણ ,આરોગ્ય અને ખેલ એમાં ગુજરાત ના સર્વાંગી વિકાસ માં ખેલ ,રમત ,રમતોત્સવ , ખેલમહાકુમ્ભ ખુબજ અગત્ય ના છે . આપણે અહીંયા ગુજરાત રાજ્ય ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ખેલમહાકુંભ વિષે અહીંયા સચોટ માહિતી આપી છે . જે તમામ ને ઉપયોગી થશે
✅29 ઓગસ્ટ 2019 ના રોજ PM નરેન્દ્રમોદી જી દ્રારા શરુ કરવામાં આવ્યું .
✅ફિટ ઇન્ડિયા વીક ગુજરાત માં = ડિસેમ્બર ત્રીજું અઠવાડિયું
ખેલ મહાકુંભ ગુજરાત ની વેબસાઈટ નું નામ શું છે ?
જવાબ :khelmahakumbh.gujarat.gov.in
💥 https://khelmahakumbh.gujarat.gov.in/login
ખેલમહાકુંભ શરૂઆત કરાવનાર |
નરેન્દ્રમોદી (મુખ્યમંત્રી ગુજરાત ) |
વર્ષ |
2010 |
નોડેલ એજન્સી |
સ્પૉર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત |
ટેગ લાઈન |
રમશે ગુજરાત જીતશે ગુજરાત |
2023 માં કુલ રમત (11 મી આવૃત્તિ ) |
29 રમતો નો સમાવેશ |
જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ઇનામ બીજું ઇનામ ત્રીજું ઇનામ |
👉1,50,000 👉1,00,000 👉75,000 |
તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા ઇનામ બીજું ઇનામ
ત્રીજું ઇનામ |
75,000 15,000 10,000 |
What is Fit India Movement? Fit IndiaFit India 2023 |
|
Sports Aptitude Test (SAT) શું છે ખેલ અભિરુચિ કસોટી 2023 ? જાણી લો તમામ બાબતો |
|
મારી સાથે જોડાઓ |
આ રમતોત્સવની શરૂઆત વર્ષ ૨૦૦૨-૦૩થી જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ અને આશ્રમશાળાઓના ધો-૧ થી ૮નાં વિદ્યાર્થીઓ સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રા.શાળામાં ભણાવતા શિક્ષકોમાં પણ રહેલ વિવિધ શક્તિઓનો વિકાસ થાય તેમજ બાળકોની શક્તિઓને ઓળખવામાં અને તે શક્તિઓને બહાર લાવવા માટે ૨મતોત્સવ એ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
બાળકો માટે ની રમતો |
શિક્ષકો માટે |
ખો ખો |
(1) 100 મીટર દોડ |
કબ્બડ્ડી |
(2) લાંબી કૂદ |
ગોળફેંક |
(3) ગોળફેંક |
(1) 100 મીટર દોડ |
(4) યોગાસનો |
(2) લાંબી કૂદ |
|
(3) ગોળફેંક |
|
4) યોગાસનો |
0 Comments