શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport

Gujrat
0

શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport 

શક્તિદૂત યોજના-સમિતિ

સમિતિ 

હોદ્દો 

માન.મંત્રીશ્રી, (ર.ગ.)

અધ્યક્ષ

સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર

સભ્ય

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ

સભ્ય

ડાયરેકટર જનરલશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર

સભ્ય

સચિવશ્રી, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત

સભ્યસચિવશ્રી


👉શક્તિદુત યોજના

👉 વર્ષ 2006 થી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. 

👉 રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે ગુજરાત સરકાર દ્રારા ‘શક્તિદ્ભુત યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.

 👉વર્ષ 2007 થી 2015 સુધી શક્તિદૂત યોજનામાં સમાવિષ્ટ પ્રતિભાશાળી ખેલાડીઓ ને A,B, અને C કેટેગરી અંતર્ગત અનુક્રમે રુ.25 લાખ, રુ.15 લાખ અને રુ. 5 લાખ ની મહત્તમ વાર્ષિક મર્યાદામાં નાણાકીય સહાય આપવામાં આવતી હતી.

  •  👉પરંતુ વર્ષ 2016-17 થી શક્તિદૂત યોજનામાં ખેલાડીઓની પસંદગી પોઈન્ટ સીસ્ટમ, ઓલમ્પિક માં ભાગ લેવાની શક્યતાઓ અને નોન ઓલમ્પિક રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓના આધારે કરવામાં આવેલ છે. જેમાં ઓલમ્પિક 2024 ના સંભવિત ખેલાડીઓ ને વાર્ષિક રુ. 25 લાખ ની મહત્ત્વ મર્યાદામાં તથા અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રુ. 5 લાખ અને યંગ ટેલેન્ટેડ ખેલાડીઓ ને રુ.2.50 લાખ ની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

👉આ ઉપરાંત દરેક ખેલાડીને પાંચ લાખનો મેડિક્લેમ અને રૂપિયા પાંચ લાખનો અકસ્માત મૃત્યુ વીમો મળે છે.



વધુ માહિતી માટે

અહીં ક્લિક કરો 

TELIGRAM CHENAL

અહીં ક્લિક કરો 

WHATUP CHENAL

અહીં ક્લિક કરો 

WHAT UP GRUP

અહીં ક્લિક કરો 





કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!