Hot Posts

6/recent/ticker-posts

શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન અને મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને જવાબો

 શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન અને મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને જવાબો 

ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.

  1.  ✔ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ વિધાન કોઠારી પંચે આપ્યું છે. 
  2.  આઝાદ ભારતનું સૌ પ્રથમ શિક્ષણપંચ રાધાકૃષ્ણ આયોગ છે.
  3.   એપ્રિલ 2010માં ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનું કાયદો અમલમાં આવ્યો.
  4.  ચાર્લ્સ વુડ અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતનો અંગ્રેજી શિક્ષણનો "મેઘનાકોર્ટ "કહેવામાં આવે છે 
  5.  ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય લોડ મેકોલોને જાય છે 
  6.  માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતમાંથી હંસાબેન મહેતા સામેલ હતા.
  7.  અધ્યાપકોને વિવિધ કેટેગરીમાં અને તેમને પ્રોવિડન્ટ ફંડ આપવું એ રાધાકૃષ્ણન પંચે જણાવેલ છે.
  8.  કાર્યાનુભવ ને કોઠારી પંચે શિક્ષણ નો એક ભાગ બતાવ્યો છે.

વર્ષ 

પંચ 

અધ્યક્ષ 

1813

ચાર્ટર એક્ટ 

લોર્ડ ડેલહાઉસી 

1835

મેકોલો નું ઘોષણા પત્ર 

લોર્ડ મેકોલો 

1854

વુડનો ખરીતો 

સર ચાલ્સ વુડ 

1882

હૅન્ટર કમિશન

વિલિયમ હન્ટર 

1904

લોર્ડ કર્જન ની શિક્ષણ નીતિ 

લોર્ડ કર્જન 

1910

ગોખલે સમિતિ 

ગોપાલકૃષ્ણ ગોખલે 

1917

સેડલર પંચ 

ડો માઈકલ સેડલર 

1928/29

હર્ટોગ કમિટી 

ફિલિપ હlર્ટોગ 

1937

વર્ધા શિક્ષણ યોજના 

ડૉ જાકીર હુસેન 

1938_39

ખેર સમિતિ 

બી.જી.ખેર 

1944

સાર્જન્ટ પ્લાન્ટ 

સર જ્હોન સાર્જન્ટ 



1948_49

રાધકૃષ્ણન પંચ (યુનિવર્સિટી શિક્ષણ પંચ )

ર્ડા સર્વપલ્લી રાધાકૃષ્ણન 

1952_53

મુદ્દાલિયાર પંચ (માધ્યમિક શિક્ષણ પંચ )

ર્ડા લક્ષમણસ્વામી મુદ્દાલિયાર 

1958

દુર્ગાબાઇ દેશમુખ સમિતિ 

દુર્ગાબાઇ દેશમુખ

1962

હંસા મેહતા સમિતિ 

હંસા મેહતા

1964-66

કોઠારી પંચ (રાષ્ટ્રીય શિક્ષણ પંચ )

ર્ડા દોલતસિંહ કોઠારી 

1968

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 

ઇન્દિરા ગાંધી 

1977

ઈશ્વરભાઈ પટેલ સમિતિ 

ઈશ્વરભાઈ પટેલ 

1985

શિક્ષણ કાર્ય દળ 

પ્રો. ફુલદૈસ્વામી 

1986

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 

રાજીવગાંધી 

1990

આચાર્ય રામ મૂર્તિ સમિતિ 

રામમૂર્તિ 

1992

યશપાલ સમિતિ 

પ્રો યશપાલ 

➡️ મારી સાથે જોડાઓ 

Grup what up 

વહાર્ટસપપ ચેનલ 


➡️ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિશે ટૂંક માં જાણો

  •  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શરૂઆત 2016 થી થઈ હતી. ટી એસ આર સુબ્રહ્મણ્યમ આ શરૂઆત કરી હતી. 27 મે 2016 ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની શરૂઆત થઈ હતી 
  1. 🎯 ટી એસ આર સુબ્રહ્મણ્યમ નું અધવચ્ચે મૃત્યુ થયું હતું  
  2. 🎯નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ની પૂર્ણતા કે કસ્તુરી રંજન દ્વારા થઈ હતી.
  3. 🎯 31 મે 2019 ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 નું ડ્રાફ્ટિંગ કામ પૂર્ણ થયું હતું.
  4. 🎯 નવી રાષ્ટ્રીય શિક્ષણથી 2020 નો સ્વીકાર 29 મી જુલાઈ 2020 ના રોજ થયો હતો.

🔥 નવી રાષ્ટ્રીય શિક્ષણથી 2020 ની તમામ બાબતો નીચેની પોસ્ટ પરથી જોઈ શકાશે 




Post a Comment

0 Comments