Hot Posts

6/recent/ticker-posts

While preparing pension papers//પેન્શન ના પેપર ની તૈયારી કરતી વખતે

 While preparing pension papers//પેન્શન ના પેપર ની તૈયારી કરતી વખતે 

સરકારી કર્મચારી માટે નિવૃત્ત થતા પેન્શન એ અગત્યની બાબત છે. અહીંયા આપણે પેન્શન માટે કેવી કેવી બાબતોની તૈયારી કરવી જોઈએ તે વિશેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે.


શિક્ષણની પરીક્ષા માટે અને પેન્શન મુદ્દા માટે ખૂબ જ અગત્યની માહિતી આ વેબસાઈટ પર આપવામાં આવેલી છે.

👉આ વેબસાઈટ ના અન્ય આર્ટિકલ વાંચવા અહીંયા થી જૂવો 

કોઈપણ શિક્ષણ ની તૈયારી માટે જોડાઓ માત્ર શિક્ષકો 


આ પણ વાંચો 

💥પેંશન પ્રશ્ન અને જવાબ //Pension Q&A //

💥રજા (leave )ના પ્રશ્ન નું વિશાળ સંકલન 

💥Definition of Leave Rules 2002#  રજા ના નિયમો 2002 ની વ્યાખ્યા ઓ 

 પેન્શન ના પેપર ની તૈયારી કરતી વખતે 

  •  1. નોકરીની લગતા તમામ રેકોર્ડની ચકાસણી કરવી જોઈએ.
  • 2. નોકરીમાં કેટલી તૂટ છે તેની ખરાઈ કરવી જોઈએ.
  • 3. આખી નોકરી દરમિયાન કર્મચારી ફરજ મોકૂફ  થયેલ હોય તો તે જોવું જોઈએ.
  • 4. કર્મચારીની નોકરીમાં કેવી ગેરહાજરી છે. કે સતત ગેરહાજરી છે. તે જોવું જોઈએ.
  • 5. કર્મચારીની પેન્શન પાત્ર પગાર કેટલું મળે છે તે જોવું જોઈએ.
  • 6. પેન્શન પાત્ર નોકરી કેટલી છે તે પણ જોવું જોઈએ 
  • 7. બીન પેન્શન પાત્ર નોકરી કેટલી છે તે પણ ખ્યાલ રાખવો જોઈએ.

 આ અંગેના નિયમ કેવા છે તે જોઈએ 

  1.  ✔નોકરીમાં તૂટ નિયમ 34 છે, નોકરીમાંથી સતત ગેરહાજરી નિયમ 34 છે.
  2.  ✔ફરજમોકૂફી નિયમ 30 છે.
  3.  ✔પેન્શન પાત્ર પગાર નિયમ 43 છે.
  4.  ✔પે ન્શન પાત્ર નોકરી નિયમ 25 થી 42 છે 
  5.  ✔પે ન્શન પાત્ર પગાર નિયમ 43 છે 

 નોકરીની લગતા રેકર્ડની ચકાસણી 

  1. ➡️ ગુજરાત મુલ્કી સેવા સેવાની લગતી સામાન્ય શરતો ના નિયમો, 2002 ના નિયમ  37 થી 49 મુજબ સરકારી કર્મચાની સેવાપોથી તથા નોકરીની લગતુ તમામ રેકોર્ડ નિભાવવાની અને તેની ખાતરી કરવાની જવાબદારી કચેરીના વડાની છે.
  2. ➡️ કચેરીના વડા એ વખતે વખત સેવાપોથીમાં સહી કરવાની હોય છે. સાથો સાથ તમામ બાબતો કર્મચારીને દર વર્ષે બતાવવાની પણ હોય છે.
  3. ➡️ નોકરીની ખરાઈનું પાનું સેવાપોથી માં છેલ્લા પાની આપેલું છે. આ પાનાની દર વર્ષે ખાતરી કરવાની રહે છે 
  4. ➡️ નિવૃત્ત થતા કર્મચારી સેવાપોથી માં બધી જ વિગતો ની નોંધણી વ્યવસ્થિત રીતે થયેલ છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.
  5. ➡️ કર્મચારીના છેલ્લા પગારની બાંધણી અને પગાર ઓડિટ દ્વારા પ્રમાણિત થયેલું છે કે કેમ તે અંગે ખાતરી કરવી જોઈએ 

ફરજ મોકુફી

ફરજ મોકુફી હેઠળના  સમયની યથાવત એટલે કે ફરજ મોકુફી તરીકે ગણેલો હોય તો તેટલો સમય બિન પેન્શન પાત્ર ગણાશે 

 નોકરીમાં તૂટ 

  •  ➕સરકારી કર્મચાની સેવાપોથી માં નોકરી લગતી તૂટ નોંધ ન હોય તો નોકરી સળંગ છે તેમ માની લેવાનું રહેશે.
  • ➕ વહીવટી કારણસર ત્રણ માસથી તૂટ હોય ટેન્શન પાત્ર ગણાશે 
  •  ➕ત્રણ માસ કરતા વધુ સમયની તૂટ હોય તો સમગ્ર ટુથ નો સમય બિન પેન્શન પાત્ર ગણાશે.
  •  ➕વહીવટી કારણોસર કોઈ તૂટ હોય  તો પેન્શન માટે સરકારનો નિર્ણય આખરી રહેતો હોય છે.

 નોકરીની સતત ગેરહાજરી 

  1.  ✅કોઈપણ કર્મચારી ની સતત પાંચ વર્ષ સુધી રજા સાથે કે રજા વગર નોકરીમાંથી સતત ગેરહાજરીની પરવાનગી સક્ષમ અધિકારી આપી શકે છે.
  2.  ✅પણ પાંચ વર્ષ ઉપરની ગેરહાજરી તેમજ સ્વૈચ્છિક ગેરહાજરીની નોકરીમાં તુટ તરીકે ગણવામાં આવે છે.

 પેન્શન પાત્ર પગાર 

  1.  👉કર્મચારીના નિવૃત્તિના છેલ્લું પગાર અથવા 10 માસના સરેરાશ પગાર જે લાભ કરતા હોય તેને પેન્શન માટે ધ્યાને લેવાનો રહેશે 

 (પગાર બેન્ડ નોપગાર + ગ્રેડ પે ) 

  •  👉ગ્રેજ્યુએટીની ગણતરીના હેતુસર નિવૃત્તિ કે અવસાન ની તારીખે મેળવેલી પગાર બેન્ડ તથા ગ્રીડપી ઉપરાંત તે પગાર ઉપર તે તારીખે મળવા પાત્ર મોંઘવારી ભથ્થું પણ ગણતરીમાં લેવાનું રહેશે. હંમેશા પેન્શન પાત્ર પગાર ની નજીકના ઊંચા રૂપિયામાં લઈ જવાનો હોય છે.

પેન્શન પાત્ર નોકરી  

  •  સરકારી કર્મચારી નોકરીમાં નિયમિત દાખલ થાય તે તારીખ અને નોકરીમાંથી નિવૃત્ત પામે / અવસાન પામે તે તારીખ વચ્ચેના તફાવત એટલે કુલ નોકરી અને કુલ નોકરીમાંથી બિન પેન્શન પાત્ર નોકરી બાદ કરતા જે નોકરી આવે તે પેન્શન પાત્ર નોકરી કહેવાય છે 

 યાદ રાખો:: જો પેન્શન પાત્ર નોકરી છ માસ કરતા ઓછો આવે તો તે જતો કરવાનું રહેશે. અને છ માસ કે તેથી વધુ સમયની નોકરી ને પૂર્ણ ઊંચા વર્ષમાં લઈ જવાની રહેશે .

અગત્યનું= પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર નોકરી જરૂરી છે અને મહત્તમ 33 વર્ષ ગણાય છે 












💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 

Post a Comment

0 Comments