ગુણોત્સવ ગુજરાત પ્રસ્તાવના |
સરકાર દ્વારા વર્ષ 2009થી તમામ સરકારી અને અનુદાનિત શાળાઓ માટે ગુણીત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું. સતત નવ વર્ષ સુધીના ગુણોત્સવ કાર્યક્રમના અમલીકરણ અને પરિણામોને જોતા ગુણોત્સવ કાર્યક્રમમાં બદલાવ લાવવાની જરૂરિયાત અનુભવાતી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમને વધુ સઘન બનાવવા વિચારણા કરવા સંદર્ભે ગુણોત્સવ-5 બાદ નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી સુધીર મોકડની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પણ ગુણોત્સવ કાર્યક્રમમાં સુધારણા સંદર્ભે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પરિવર્તનો સંદર્ભે ભલામણો કરવામાં આવી હતી. ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાને દર વર્ષે માત્ર એકવાર પ્રતિપોષણ મળતું હતું તેની જગાએ નિયમિત પ્રતિપોષણ અને મદદ મળી રહે તો શાળાની ગુણવત્તા અને સતત સુધારણા માટેની તકોમાં વધારો થાય તે બાબતને ધ્યાનમાં રાખી વર્ષ 2019માં ગુણોત્સવ 2.0ની શરૂઆત કરવામાં આવી.
ગુણોત્સવ 2.0ને સ્કૂલ એક્રેડિટેશન કાર્યક્રમ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. |
ગગુણોત્સવ કાર્યક્ર્મને ગુણોત્સવ 2.0 તરીકે અપગ્રેડ કરવાથી નીચે મુજબના પરિવર્તનો ગુણોત્સવની સમગ્ર પ્રક્રિયા અંતર્ગત વિચારવામાં આવેલ છે. ગુણોત્સવ 2.0નો હેતુ વિશ્વમાં પ્રસ્થાપિત માપદંડોને સ્થાનિક પરિપ્રેક્ષ્યમાં ધ્યાને લઇ શાળાના મૂલ્યાંકન થકી શાળા સુધારણાના ક્ષેત્રોની ઓળખ કરી તેને સતત મદદરૂપ થવા માટેનો છે. આ કાર્યક્રમ શાળાઓને એવી શાળા વિકાસ યોજના તૈયાર કરવા મદદરૂપ બનરો કે જેનાથી શાળા સતત અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરી શકશે. ગુણોત્સવ-2.0 કાર્યક્રમ શાળાઓને તેમના પ્રવર્તમાન સ્તરથી સતત આગળ વધવા માટે સમગ્ર વર્ષ દરમિયાન સહયોગ પૂરી પાડતો ગુણવત્તાલક્ષી ગતિશીલ (Dynamic) કાર્યક્રમ છે.
ગુણોત્સવ કાર્યક્રમના અનુભવને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા શાળાની ગુણવત્તા ચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર
વર્ષ 2010માં Gujarat School Quality Accreditatiory Council (GSQAC)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાને હાલમાં કાર્યરત કરવામાં આવી છે. GSQAC શિક્ષણ વિભાગ અંતર્ગત એક સ્વાયત્ત સંસ્થા તરીકે શાળાઓની સતત ગુણવત્તા સુધારા માટે કાર્યશીલ રહેશે ગુણોત્સવ 2.0 અંતર્ગત વૈશ્વિક માપદંડો અને રાજ્ય સરકારની વિવિધ ગુણવત્તાલક્ષી પહેલને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ એક્રેડિટેશન ફ્રેમવર્ક વડે શાળાઓનું તબક્કાવાર એક્રેડિટેશન કરવામાં આવશે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓની નિશ્ચિત માપદંડ આધારિત મૂલવણી થશે અને શાળાઓને વ્યક્તિગત જરૂરિયાત અનુસાર શાળા વિકાસ યોજનાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સહાય પૂરી પાડવામાં આવશે.
ગુણોત્સવમાં ત્રણ દિવસ દરમ્યાન મિશન મોડમાં તમામ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. જેમાં તમામ શાળાઓ પૈકી માત્ર ત્રીજા ભાગની શાળાઓ જ બાહ્ય મૂલ્યાંકનમાં આવરી લેવાતી હતી તેના સ્થાને ગુણોત્સવ 2.0 અંતર્ગત SI (SCHOOL INSPECTOR) દ્વારા 100% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન શક્ય બન્યું છે.
ગુણોત્સવ 2.0 અગત્ય ના પ્રશ્નો |
મુખ્ય ક્ષેત્ર :અધ્યન અધ્યાપન |
👉એકમ કસોટી બુક લેટ= 12%
👉 સત્રાંત કસોટી વા ,કસોટી મુલ્યાકંન =12%
👉 અધ્યન માટે અસરકારક વાતાવરણ= 15%
👉અધ્યન અધ્યાપન પ્રક્રિયાઓ= 15%
👉શાળામાં હાજરી = 10%
મુખ્ય ક્ષેત્ર:શાળા વ્યવસ્થાપન |
સંચાલન = 10%
મુખ્ય ક્ષેત્ર:સહ શેક્ષણિક પ્રવુતિઓ |
પ્રાર્થનાસભા = 2.0%
મુખ્ય ક્ષેત્ર:સંસાધનો અને ઉપયોગ |
પુસ્તકાલય = 2.0%
ટેકનોલોજી નો ઉપયોગ = 2.0%
મધ્યાહ્ન ભોજન યોજના = 2.0%
પાણી સેનીટેશન અને સ્વછતા = 02.0%
જ્ઞાનસેતુ ,જ્ઞાન સાધના વિવિધ પરીક્ષા ભાગીદારી |
જ્ઞાન સેતુ ભાગીદારી = 10%
જ્ઞાન સાધના ભાગીદારી = 10%
👉 માપદંડ દીઠ ભારાંક 120%
👉 મહત્તમ ગુણ 1200
1.ગુનોત્સવ ૨.૦ નું મૂલ્યાંકન ફ્રેમવર્ક કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
- GSQAC
2. GSQAC નું કૂલ ફોર્મ શું છે ?
- Gujarat School Quality Accreditation Council
૩. GડQAC ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
- 2010
4. ગુજરાત સરકાર દ્વારા શાળાઓની ગુણવત્તા ચકાસણી માટેની પ્રક્રિયાના સંસ્થાકરણના હેતુસર કઇ સંસ્થા સ્થાપવામાં આવી છે ?
- GડQAC
– 5. ગુનોત્સવ ૨.૦ માં શાળાઓનું મૂલ્યાંકન કરવા કોની નિમણુક માટે કરવામાં આવી છે ?
- SCHOOL INSPECTOR
6. GSQAC એ કઈ સંસ્થા સાથે MoU કરી ગુનોત્સવ ૨.૦ અમલમાં મુકેલ છે ?
- REACH TO TEACH
7. ગુનોત્સવ ૨.૦ માં શાળાઓને સંખ્યાના આધારે કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે?
- 3
8. કોઈ એક શાળાની રજી. સંખ્યા ૧૫૧ છે તો તે શાળાનો સંખ્યાના આધારે કઈ
- Y
9. 300 થી વધુ સંખ્યાવાળી શાળાઓને કઇ કેટેગરીમાં સમાવવામાં આવી છે ?
- X
10. X કેટેગરીવાળી શાળાઓમાં કેટલા સ્કૂલ ઇન્સ્પેકટર કેટલા દિવસ મૂલ્યાંકન માટે જશે
- 2 સ્કૂલ ઇન્સ્પેકટર ૨ દિવસ
11. ગુનોત્સવ ૨.૦ માં શૈક્ષણિક મૂલ્યાંકનનો ભાર કેટલો છે ?
- 80%
12. ગુનોત્સવ ૨.૦ માં કુલ કેટલા મુખ્ય ક્ષેત્રો છે ?
- 4
13. કોઇ એક ધોરણની એકમ કસોટીઓમાં વિધાર્થીઓ દ્વારા જુદી જુદી રીતે જવાબો લખેલા છે. તો નીચે આપેલ વિકલ્પ પૈકી કયા વિકલ્પના આધારે વિધાર્થીઓનું ગુણાંકન કરવું?
- પ્રશ્નની સૂચના મુજબ જવાબ લખેલ હોય. પ્રશ્નના જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુ લખેલ હોય. વાક્ય રચના કૂલ રહિત હોય. ઉપરોક્ત તમામ
14. ગુનોત્સવ ૨.૦ નું મુખ્ય ક્ષેત્ર 1 કયું છે ?
- અધ્યયન અને અધ્યાપન
15. ગુનોત્સવ ૨.૦ ની સમગ્ર ફ્રેમવર્કમાં અધ્યયન અને અધ્યાપન નું વેઇટેજ કેટલું છે ?
- 54%
16. RTE ૨૦૧૨ ની કઈ કલમમાં શાળા વિકાસ યોજના નો ઉલ્લેખ કરેલ છે ?
- કલમ ૧૭
- 17. ગુનોત્સવ ૨.૦ માં મધ્યાહ ભોજન યોજના આ બાબત કયા ક્ષેત્ર માં સમાવેશ કરવામાં આવ્યો છે? સંસાધનોનો ઉપયોગ
18. શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કઈ કઈ બાબતો હોવી જોઇએ ?
- અધ્યયન નિષ્પત્તિનો ઉલ્લેખ, પ્રવિધિ/પ્રવૃત્તિની નોંધ, LM ની નોંધ, ઉપરોક્ત તમામ
20. NMMS પરીક્ષામાં વર્ગના વધુમાં વધુ કેટલા વિધાર્થીઓ ભાગ લે તો ગુનોત્સવામાં પૂર્ણ ગુણ મળવા પાત્ર છે ?
- 20%
ગુણોત્સવ 2.0 પરિપત્રો મોડ્યુલ |
gunotsav new margdarshika
gunotsav chek list new
ગુણોત્સવ ન્યૂ 2023/24 ચેક લિસ્ટ DOWNLOD
gunotsav report card
GSQAC REPORT | |
GSQAC 2.0 |
GSQAC 2019-21 FRONT SIDE | |
GSQAC2019-21 FRONT SIDE BACK SIDE |
હોમ પેજ | |
મારી સાથે જોડાઓ |
GUNOTSAV NEW FREM WORK
FECEBOOK |
0 Comments