Hot Posts

6/recent/ticker-posts

રાજ્ય પરીક્ષા બોર્ડ || State Examination Board


વેબસાઈટ માટે અહીંયા ક્લીક કરો રાજ્ય પરીક્ષા બોર્ડ 

સ્થાન

    સરકારી પુસ્તકાલયની સામે,સેક્ટર-2,ગાંધીનગર

    અધ્યક્ષ

    શ્રી પી. કે. ત્રિવેદી (હાલ 2023)

    રચના

    - નવેમ્બર-1966

    29/10/1999 સંપૂર્ણ સ્વાયત્ત. સંસ્થા 

    👉રાજ્ય પરીક્ષા બોર્ડ -State Examination Board નું માળખું

    અધ્યક્ષ

    સચિવ

    મદદરૂપ સચિવ 

    👫 રાજ્ય પરીક્ષા બોર્ડ માં સરકાર દ્રારા 13 સભ્યો નિયુક્ત કરવા માં આવે છે

    👫. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ના અધ્યક્ષ નથી.

    અધ્યક્ષ તરીકે અધિક મુખ્ય સચિવ શિક્ષણ વિભાગ હોય છે. 

    👫કારોબારી રાજ્ય પરીક્ષા બોર્ડ 👫

    👉અધિક મુખ્ય સચિવ-શિક્ષણ વિભાગ = અધ્યક્ષ 

    👉નાણા સચિવ-ગુજરાત સરકાર (સભ્ય )

    👉કમિશનર-ઉચ્ચ શિક્ષણ (સભ્ય )

     👉કમિશનર- શાળાઓની કચેરી (સભ્ય )

     👉નિયામક-પ્રાથમિક શિક્ષણ. (સભ્ય )

     👉નિયામક-GCERT. (સભ્ય )

     👉નિયામક-ગુજરાત રાજ્ય શાળા પા.પુ.મંડળ.  (સભ્ય )

    👉પરીક્ષા નિયામક-રાજ્ય પરીક્ષા બોર્ડ. (સભ્ય )

    👉શિક્ષણ સંસ્થાઓના આચાર્ય. (સભ્ય )

    👉જાણીતા શિક્ષણશાસ્ત્રી સ્ત્રી શિક્ષણમાં રસ ધરાવતા જાણીતા સ્ત્રી  (સભ્ય )

    👫અધ્યક્ષ-રાજ્ય પરીક્ષા બોર્ડ. (સભ્ય સચિવ  )


    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ

    વિદ્યાર્થી પરીક્ષા 

    પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા

    પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા

    નેશનલ મીન્સ કમ. મેરીટ- NMMS

    રાષ્ટ્રીય ઈન્ડિયન મિલીટરી કોલેજ- RIMC.

    રાષ્ટ્રીય પ્રતિભા ખોજ-NTS


    પૂર્વ પ્રાથમિક અધ્યાપન  પ્રમાણપત્ર પરીક્ષા

     ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન -D.EL.ED. 

    આર્ટ ટીચર ડિપ્લોમા- ATD

    શારીરિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા - -C.P.ED

    શારીરિક શિક્ષણ ડિપ્લોમા પરીક્ષા -DPED.


    ટીચર

    એલીજીબીલીટી ટેસ્ટ-

     ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ-TAT

    હેડ ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ-HTAT

    -હેડ માસ્ટર  એપ્ટીટ્યુડ ટેસ્ટ -HMAT

    શિક્ષણ સેવા વર્ગ-1,2 નીખાતાકીય

    પરીક્ષાઓ CRC,BRC, URC પરીક્ષાઓ

    અન્ય પરીક્ષા ઓ 

    ઉચ્ચ કલા પરીક્ષા

    ફિઝિયોથેરાપી પ્રમાણપત્ર પરીક્ષા

    સરકારી વાણિજ્યપ્રમાણપત્ર પરીક્ષા- GCC

    વ્યવસાયલક્ષી ડિપ્લોમા પરીક્ષાઓ ( વિજ્ઞાન બેન્કિંગ એકાઉન્ટન્સી)

    સંસ્કૃત પાઠશાળા પરીક્ષાઓ.

    👫રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોદ્દાની રૂએ સભ્ય

    ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ- શૈક્ષણિક સમિતિમાં સભ્ય

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -વર્ગ-ક માં સભ્ય

    ∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞

    રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્યના શિક્ષણ વિભાગ નીચેની સ્વા યત સ્વ‍તંત્ર સંસ્થાત છે. તે નીચેની પરીક્ષાઓ લે છે :


    ૧. પૂર્વ – પ્રાથમિક શાળાના શિક્ષકો (પૂર્વ - પી.ટી.સી.) ની નોકરી માટે પૂર્વ તાલીમ.

    ૨. રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો (પી.ટી.સી.)

    ૩. પ્રારંભિક અને ઇન્‍ટરમીડિયેટ ડ્રોઇંગ ગ્રેડ જેવી કારકિર્દી વિકાસ અભ્યાંસક્રમ પરીક્ષાઓ.

    ૪. ગૃહ વિજ્ઞાન, બેંકિગમાં, હિસાબ પદ્ધતિમાં અને અંગવ્યાકયામ ચિકિત્સાં વગેરેમાં ડિપ્લોકમા જેવા વ્યા વસાયિક અભ્યાેસક્રમોના ક્ષેત્રમાં

    ૫.

    સી.પી. એડ અને ડી.પી. એડ જેવા શારીરિક શિક્ષણના અભ્યાંસક્રમ


    ૬. બુનિયાદી શિક્ષણમાં ડિપ્લોઅમા.

    ૭. શિક્ષણ વિભાગની કામગીરી અદ્યતન બનાવવા ખાતાકીય પરીક્ષા

    ૮. બાળકોમાં સૌંદર્યની સમજ અને મૂલ્યા પોષવા અને વિકસાવવા માટે ઉચ્ચર કલાની પરીક્ષા.

    ૯. સંરક્ષણ અભ્યારસક્રમ અને એન.ટી.એસ. માં પ્રવેશ માટે આર.આઇ.એમ.સી. જેવી રાષ્ટ્રી ય કક્ષાની પરીક્ષાઓ

    ૧૦. પ્રારંભિક અને માધ્યીમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શિષ્ય વૃત્તિ પરીક્ષા

    ૧૧. પ્રથમા, મધ્ય‍મા, શાસ્ત્રી અને આચાર્ય જેવી સંસ્કૃ ત પાઠશાળા પરીક્ષાઓ.

    ૧૨. પરીક્ષા બોર્ડ નક્કી કર્યા પ્રમાણે અથવા સરકારે તેને સોંપેલ બીજી કોઇ પરીક્ષા લેવી.

    (ખ )રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને તેની નીતિના અમલમાં અને સમગ્ર રાજ્યમાં પરીક્ષાના ક્ષેત્રમાં મોટા કાર્યક્રમો હાથ ધરવામાં મદદ કરશે અને માર્ગદર્શન આપશે.

    (ગ) રાજ્ય પરીક્ષા બોર્ડનું મહત્વશનું કાર્ય્ પરીક્ષાના ધોરણની કક્ષા ઊંચી લાવવાનું છે, આ હેતુ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ કામનું આયોજન કરશે. તેને આધુનિક બનાવશે અને નીચે જણાવ્યામ મુજબ અમલ કરશે

    ૧. બધી પરીક્ષાઓનું કોમ્યુામ ટીકરણ.

    ૨. પ્રમાણપત્ર અને ગુણપત્રકનાં લેમીનેશન.

    ૩. મૂલ્યાંતકનકાર માટે ઉમેદવારોની ઓળખ ખાનગી રાખવા ઉત્તરવહીઓનું બાર કોડિંગ.

    ૪. ખાનગી અને ગુપ્તક રાખવાની દ્રષ્ટિખએ પરીક્ષાઓ લેવામાં સુધારા કરવા.


    ૫. બધી પરીક્ષાઓની જવાબવહીનું મૂલ્યાં કન કેન્દ્રીીય આકારણીથી કરવું.


    ૬. કોમ્યુઉદ ટર હાર્ડવેર અને સોફટવેર સગવડો વગેરે.


     Also read. 

    ♻️ *Balmela ane life skills mela bbt*

    લાઈફ સ્કિલ અને બાળમેળા બાબતે  2.5.2023 નો પત્ર


    *બાલ મેળા ઉપયોગી ફાઈલ સંકલન 


    વર્ષ 2023 / 2024 અંતર્ગત કેટલી ગ્રાન્ટ મળશે
    ✅ બાળ મેળા ને *બેગલેશ ડે* સાથે જોડાણ
    👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

    ✅. બેગ લેસ  ડે







    Post a Comment

    0 Comments