NIPUN BHARAT / National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy

Gujrat
0

 NIPUN BHARAT

 [National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy]


નિપુણ ભારત અર્થ - સમજ સાથે પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન માં નિપુણતા  કેળવવાની રાષ્ટ્રીય પહેલ .

નિપુણ ભારત  નું વિજન -  વર્ષ 2026-2027 સુધીમાં ધોરણ 3 સુધીના  બાળકો અને વધુમાં વધુ ધોરણ 5 સુધીનાં બાળકો પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન મેળવે.

FLN. [  FOUNDATIONAL LITERACY&NUMERACY]

 - પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન

👉NIPUN BHARAT અને FLN અંગે NEP -2020 માં શું જોગવાઈ છે?

👉રાષ્ટ્રિયય શિક્ષણનીતિ 2020 માં જુદા જુદા પ્રકરણો અને વિભાગ છે.

વિભાગ 1 - શાળા શિક્ષણ નો છે.

વિભાગ 2/પ્રકરણ 2 ના મુદ્દા નંબર 2.2 માં 2025 સુધીમાં ભારત ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે શિક્ષા મંત્રાલય દ્રારા એક મિશન તૈયાર કરવામાં આવેલ છેઃમિશન નું નામ છેઃ «NMFLN »

આ મિશન નો ઉદેશ - ધોરણ 3 સુધીના બાળકો પાયા ની સાક્ષરતા અને અંક જ્ઞાન માં અપેક્ષિત જ્ઞાન મેળવે, પરિણામ મેળવે.

👫NIPUN BHARAT અને FLN માટે  રાષ્ટ્રિય કક્ષા એ જવાબદાર સંસ્થા કઈ?

શિક્ષણ મંત્રાલય (moe) મિનિસ્ટ્રી ઓફ એડયુકેશન ભારત સરકાર



👫 નિપુણ ભારત મિશન ની શરૂઆત ક્યારે અને કોના દ્રારા કરવામાં આવી?

5 જુલાઈ  2021 માં  શિક્ષણ મંત્રી  રમેશ પોખરિયાલ

(નિઃશંક )

👫 નિપુણ ભારત કેટલા ભાગો માં વિભાજીત છેઃ?

[17]

👫. નિપુણ ભારત મિશન માટે અમલીકરણ વ્યવસ્થા કેટલા અને કયા કયા  સ્તર માં વિભાજીત છેઃ

5 સ્તર છે.

  • શાળા  (SMC/SMDC)
  • બ્લોક સ્તરે 
  • જિલ્લા સ્તરે
  • રાજ્ય સ્તરે
  • રાષ્ટ્રિય સ્તરે

👫 નિપુણ ભારત અંતર્ગત કયા કયા ધોરણો નો સમાવેશ? અથવા  કઈ ઉંમર ના બાળકો નો સમાવેશ થશે?

  • બાલવાટિકા થી શરુ કરી ધોરણ 3 સુધીનાં બાળકો
  • ઉંમર - 3 થી 9n વર્ષ ના બાળકો 

👫Nipun bharat અંતર્ગત લક્ષાંકો (imp )

બાલવાટિકા = વાંચન =2થી 3 સાદા શબ્દો

  •                      ગણન =1 થી 3 સુધીનાં અંક

ધોરણ 1 = વાંચન  = 4 કરતા વધુ સાદા શબ્દો

  •                ગણન = 99 સુધીનું અંક જ્ઞાન,સાદા        
  •               સરવાળા

ધોરણ 2≈  વાંચન =1 મિનિટ માં 45 થી 60 શબ્દો

  •                  ગણન= 999 સુધીનું અંક જ્ઞાન,99
  •                   સુધીની બાદબાકી 

ધોરણ 3 =  વાંચન - 1 મિનિટ માં 60 કરતા  વધારે

  •                     શબ્દો અર્થ ગ્રહણ પૂર્વક
  •                     ગણન= 9999 સુધીનું અંક જ્ઞાન, સાદા
  •                     ગુણાકાર 

ઉપર મુજબ ના બાલવાટિકા થી ધોરણ 3 સુધીનાં લક્ષાંકો છેઃ બાળક બધુંજ અર્થ ગ્રહણ પૂર્વક સમજે 

👫  NIPUN BHARAT અંતર્ગત NCEART ની ભૂમિકા 

  • ઈમ્પોર્ટન્ટ = ધોરણ 1 વખતે  3 માસ નો શાળા તત્પરતા કાર્યક્રમ / મોડ્યુલ  તૈયાર
  • 👉. હાલ «વિદ્યા પ્રવેશ »નામક મોડ્યુલ  
  • 👫 શિક્ષકો માટે ના તમામ મોડ્યુલ
  • 👫 FLN ના મોડ્યુલ
  • આ તમામ કાર્ય NCEART કરશે 

👫 NIPUN BHARAT અંતર્ગત શિક્ષકો માટે કયું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું?

Nishtha (fln )

👫 #શાળા સિદ્ધિ# કાર્યક્રમ કઈ સંસ્થા દ્રારા અમલ માં છેઃ

  • સમગ્ર શિક્ષા, (શિક્ષા મંત્રાલય,ભારત સરકાર )
  • ગાઈડ લાઈન ( NIEPA )
  • =[ તમે જયારે શાળા સિદ્ધિ મૂલ્યાંકન ઓનલાઇન કરશો ત્યારે  વેબસાઈટ અને તમામ ગાઈડ લાઈન નીપા સંસ્થા દ્રારા છેઃ ]

👫 શાળા સિદ્ધિ નો મુખ્ય હેતુ શો છેઃ?

  • શાળા સુધારણા માટે મૂલ્યાંકન


👫 શાળા સિદ્ધિ કઈ શાળા ઓ માં અમલ માં છે?

  • સરકારી પ્રાથમિક શાળા માં તમામ 
  • માધ્યમિક શાળા માં તમામ 

👫 IMP « શાળા સિદ્ધિ,» થી મૂલ્યાંકન કઈ રીતે થાય છે?

  • 👉 ત્રણ રિતે થાય છે
  • 1.સ્વમુલ્યાંકન
  • 2.બાહ્ય મૂલ્યાંકન
  • 3. પુરાવા આધારિત શાળા સુધારણા 

👫 સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કઈ રિતે થાય છે?

  • સ્વ મૂલ્યાંકન 100% શાળા ઓ માં
  • બાહ્ય મૂલયાંકન ત્રીજા (3) ભાગ ની શાળા ઓ માં

👫 «શાળા સિદ્ધિ » માં પુરાવા આધારિત શાળા સુધારણા ના સ્ટેપ કેટલા?

  • 10

👫 પુરાવા આધારિત શાળા સુધારણા કોણ હાથ ધરશે?

  • SMC /SMDC
  • શાળા ના આચાર્ય
  • શિક્ષકો
  • વિધાર્થીઓ
  • સમુદાય ના સભ્યો

[ યાદ રાખો CRC આવતું નથી ]

👫 શાળા સિદ્ધિ સંદર્ભ  બિંદુ તરીકે કેટલા ડોમેન્સ છેઃ 

  • 7 મુખ્ય ક્ષેત્રો
  • 40 પેટા ક્ષેત્રો

👫શાળા સુધારણા નો સમય ગાળો કેટલો?

  • આખુ વર્ષ /  વર્ષ પૂરું થતા સતત

IMPORTANT LINKS

👉 નિપુણ ભારત જીવન શિક્ષણ અંક ભાગ 1 DOWNLOD

👉 નિપુણ ભારત ની ગૂજરાતી ગાઈડ લાઈન સમગ્ર શિક્ષા ગાંધીનગર અહીંયા ક્લીક કરો  downlod 

👉નિપુણ ભારત શેક્ષણીક મોડ્યુલ 1 અહીંયા ક્લીક કરો

👫 શાળા કક્ષાએ નિપુર્ણ ભારત અંતર્ગત બેનર પોસ્ટર લગાવવા / ક્યાં પોસ્ટર લાગવાના રહેશે..? શાળામાં કેટલી સાઈઝન લગાવવા 

શાળા ના પોસ્ટરો જોવા અહીંયા ક્લીક કરો








Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!