વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat
ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. જે રાજ્ય સરકારના કુલ ફુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી.
જેના ભાગરૂપે પ્રથમ વાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે. છે. આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબધ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 500 કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ ડેટાનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને બિગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી મીનિંગફુલ એનાલિસિસ કરી તેનો શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
vsk question
👉 KOR0NA કોરોના માં કામગીરી
👉Gunotsv 2.0 કામગીરી
Other
કાર્યરત કેમ્પેઇન મુજબ પ્રશ્નો તૈયાર કરીને ફ઼િલ્ડ લેવલ જેસ્ટાફ પાસેથી શાળાઓમાં તેમની સુનિશ્ચિત મુલાકાતો અને પાયાના સ્તરે વિવિધ કાર્યક્રમોના અમલીકરણનું મોનિટરીંગ કરી તેના આધારે માહિતી લેવામાં આવે છે. રીઅલ-ટાઇમ ડેટાના એકત્રિકરણ, વિશ્લેષણ અને મૂલ્યાંકનના આધારે સુધારાના ક્ષેત્રોને ઓળખીને નવીન યોજનાઓના આયોજનમાં મદદ કરે છે
ઓનલાઇન હાજરી, મૂલ્યાંકન પરિણામો, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ વગેરે માટે એપ્લિકેશન ડેવલોપમેન્ટઉપ્લબ્ધ એપ્લિકેશન અને ટૂર ડાયરી સાથે APIથી જોડાણ કરીને એકીકૃત ડેશબોર્ડ એપ્લિકેશનનો વિકાસ
ફ઼િલ્ડ લેવલ સ્ટાફની પ્રવૃત્તિઓ તેમજ અન્ય પ્રોજેક્ટ્સ / યોજનાઓનાં પાયના સ્તરે અમલીકરણના મોનિટરીંગ માટે રાજ્ય સ્તરે કેન્દ્રીયકૃત મોનિટરિંગ મિકેનિઝમ વિક્સાવવું
ALSO READ;
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો
શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી |
- 1.તાસ ફાળવણી ટાઈમ ટેબલ અનેપ્રાથમિક શિક્ષણ કાર્યભાર ના પ્રશ્નો ||TAS FALVNI SUBJECT KARYBHAR અહીંયા ક્લીક કરો
- 2.માઈક્રોસોફ્ટ ટીમ્સ શું છે? તેના અગત્ય ના પ્રશ્નો || Microsoft teem
- જ્ઞાન કુંજ પ્રોજેક્ટ શિક્ષણ ગુજરાત || gyankunj project Technology in gujrat state
આ પણ વાંચો (ચંદ્રયાન અત થી ઇતિ )
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ તરફથી સારા સમાચાર, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી જાહેર
આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.
આ પણ વાંચો :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]
- આ પણ વાંચો : Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
- આ પણ વાંચો: SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ
- આ પણ વાંચો : ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
- આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
0 Comments