Vidhya deep yojna || વીદ્યા દીપ યોજના માહિતી

Gujrat
0

Fact in fact.in નું આ મટીરીયલ ગુજરાત સરકાર ની શિક્ષણ ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માં ઉપયોગી થશે.


>

👉વિદ્યા દીપ યોજના સ્કૂલ માટે ઉપયોગી pdf અહીંયા થી ડાઉનલોડ કરી લો  (પ્રાથમિક સ્કૂલ માટે ઉપયોગી )

💥વિદ્યા દીપ યોજના ફોર્મ અને પત્ર downlod ગાંધીનગર downlod 

વિદ્યાદીપ યોજના vidhyadip yojna 

👉 નીચે મુજબ ના પ્રશ્ન આધારે આપણે અહીંયા વિદ્યા દીપ યોજના વિશે જાણશું 

(1)વિદ્યાદીપ યોજના શું છે ?

(2) વિદ્યાદીપ યોજના સાથે કઈ ઘટના જોડાયેલી છે ?

(3) વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

(4) વિદ્યાદીપ યોજના હેઠળ કયા બાળકોને વીમા રક્ષણ આપવામાં આવે છે ?

(4) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનો લાભ ક્યારે મળી શકે ? 

(5) વિદ્યાદીપ યોજના હેઠળ કેટલી વીમાની રકમ મળે છે ?

(6) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાની રકમ કોને મળે છે?

 (7) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત કેટલા દિવસમાં કરવાની હોય છે ?

(8) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત ક્યાં કરવાની હોય છે ?

(9) વિદ્યાદીપ યોજના હેઠળ દાવો રજૂ કરવા કયા આધારો જરૂરી છે ?

(10)વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનું પ્રીમિયમ કોણ ભરે છે ?

(11)વિદ્યાદીપ યોજના કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?

(1)વિદ્યાદીપ યોજના શું છે ?

વિદ્યાદીપ એ સામુહિક જૂથ  અકસ્માત વીમા યોજના નો એક ભાગ છે. કોઈપણ  અકસ્માત  શાળા માં ભણતા બાળકો ના અવસાન થયે થી અપાતી વીમા રક્ષણ યોજના છેઃ.

(2) વિદ્યાદીપ યોજના સાથે કઈ ઘટના જોડાયેલી છે ?

વર્ષ 2001 માં કચ્છ નો ભૂકંપ સાથે જોડાયેલ છેઃ. જયારે ભૂકંપ થયો ત્યાર બાદ ગુજરાત સરકારે શાળા માં ભણતા બાળકો ના અકસ્માત /કુદરતી આફત માં વીમા રક્ષણ / માતા પિતા ને વળતર મળે તે માટે યોજના ચાલુ કરી (2002/2003)

(3) વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?

વિદ્યાદીપ યોજના વર્ષ 2002/ 2003 માં શરૂઆત કરવામાં આવી.

(4) વિદ્યાદીપ યોજના હેઠળ કયા બાળકોને વીમા રક્ષણ આપવામાં આવે છે ?

વિદ્યા દીપ યોજના હેઠળ ધોરણ 1થી 12 ના બાળકો ને અને સરકારી પ્રાથમિક શાળા / સરકારી ગ્રાન્ટેડ શાળા ના બાળકો ને મળે છે.

5) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનો લાભ ક્યારે મળી શકે ?

આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય ના સંજોગોમાં અકસ્માતે અવસાન,કે કુદરતી આફતો માં મૃત્યુ થવાંથી આ યોજના નો લાભ મળે છેઃ.( વિધુત કરંટ,સર્પ દંશ )

(6) વિદ્યાદીપ યોજના હેઠળ કેટલી વીમાની રકમ મળે છે ?

👫અમારા« શિક્ષણ પથ »ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાં પ્રાથમિક શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે નું સાહિત્ય ઉપલબ્ધ થશે




Also read : NIPUN BHART,FLN AND SCHOOL SIDHHI  CLIK HERE 

વિદ્યા દીપ યોજના માં વીમા ની રક્મ 50000 અંકે પચાસ હજાર રૂપિયા છે. ( શરૂઆત માં 25000 હતા )

(6) વિદ્યાદીપ યોજના હેઠળ વીમાની રકમ કોને મળે છે?

બાળક ના માતા પિતા (ન હોય તો )

પોતાના ભાઈ.  (ન હોય તો )

પોતાની અપરણિત બહેન  (ન હોય તો )

કાયદેસર ના વારસદાર

(7) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત કેટલા દિવસમાં કરવાની હોય છે ?

પ્રાથમિક શાળા /કે  માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી દ્રારા તરત જાણ કરવાની હોય છે. જાણ તેજ દિવસે કરવાની હોય છે

👉 દરખાસ્ત 90 દિવસ માં કરવાની હોય છે.

(8) વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત ક્યાં કરવાની હોય છે ?

વિદ્યાદીપ યોજના હેઠળ દરખાસ્ત

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી

માધ્યમિક /ગ્રાન્ટેડ શાળા એ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી  (DEO) ને કરવાની હોય છે.

(9) વિદ્યાદીપ યોજના હેઠળ દાવો રજૂ કરવા કયા આધારો જરૂરી છે ?

👉જરૂરી આધારો 

[પોસ્ટ મોટર્મ રિપોર્ટ]

[મરણ નો તલાટી નો દાખલો

[શાળા ના આચાર્ય નું પ્રમાણપત્ર]

[સરપંચ સહીત ગામ ના ત્રણ આગેવાન નું પંચનામું]

(આ ઉપરાંત બાળક ના જે આધાર હોય તે )

(10)વિદ્યાદીપ યોજના હેઠળ વીમાનું પ્રીમિયમ કોણ ભરે છે ?

આ યોજના ગુજરાત સરકાર ની હોવાથી રાજ્ય સરકાર / ગુજરાત સરકાર

(11)વિદ્યાદીપ યોજના કઈ કચેરી દ્વારા ચલાવવામાં આવે છે ?

પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી દ્રારા આ યોજના ચલાવવામાં આવે છે.

👫 બીજા અનેક વિષય જે વાંચવા લાયક છેઃ જે નીચે મુકેલ છેઃ

👉ગુજરાત ના સરોવર   read and watch


👉ગુજરાત ના વન અહીંયા થી વાંચો


👉ગુજરાત ના દરિયા કિનારો


👉ગુજરાત ના રેકર્ડ

👉 ગુજરાત મેળા અહીંયા થી જુવો 

આવા અનેક વિષય વાંચવા મળશે.



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!