વર્તમાન પ્રવાહો પ્રાથમિક શિક્ષણ ભાગ -1

Gujrat
0

વર્તમાન પ્રવાહો પ્રાથમિક શિક્ષણ ભાગ -1


સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે નીચે ફોટા પર ક્લીક કરો FOLLOW ME 


👉 વર્ષ 2022-2023 નું રાજ્ય કક્ષાનું ગણિત વિજ્ઞાન /પર્યાવરણ  પ્રદશન ક્યાં યોજાયું ? અને તેનો મુખ્ય વિષય કયો હતો .

ધાંગધ્રા ખાતે યોજાયું જિલ્લો ( સુરેન્દ્રનગર ) તેનો  મુખ્યવિષય ટેક્નોલોજી અને રમકડાં 

  • NCEART  દિલ્લી દ્રારા ભારત માં યોજાય છે .ગુજરાત માં GCEART આયોજન કરે છે GCEARTમાં ગણિત વિજ્ઞાન ની શાખા દ્રારા જિલ્લા કક્ષાએ  DIET  ,તાલુકા કક્ષાએ  BRC  સ્કૂલ કક્ષાએ   CRC આ પ્રદશન યોજાય છે .

👉 RTE  ACT  2009 મુજબ ગરીબ/નબળા  અને વંચિત જૂથના બાળકો ના ખાનગી શાળામાં ધોરણ 1 માં પ્રવેશ માટે પ્રવેશ ની ઉંમર અને આવક મર્યાદા કેટલી છે ?

✅(25% સીટ ) હોય છે .

ઉંમર =   1.6.2023 ના રોજ 6 વર્ષ થવા જોઈએ 

RTE એક્ટ 2012 ગુજરાત સ્રરકાર નો છે .

RTE એક્ટ  કલમ નં 3 (1) માં આ વાત કરવામાં આવી છે . 

                 કલમ નં  11 માં ગરીબ/નબળા  અને વંચિત જૂથના બાળકો ની વાત કરવામાં આવી છે .

આવક મર્યાદા - ગ્રામ્ય વિસ્તાર , < 120000 હજાર

                         શહેરી વિસ્તાર =,  ,150000 હજાર 

👉 વિકલાંગ બાળકો ની પ્રારંભિક સ્કિનિંગ માં શિક્ષકો ને મદદ કરવા માટે NCEART  દ્રારા એક APP વિકસાવવા માં આવી છે તેનું નામ શું છે ?

  પ્રશસ્ત એપ  NCEART 

 વિકલાંગ  વ્યક્તિ માટે કાયદો 2016 (21) પ્રકાર ની વિકલાંગતા નક્કી કરવાંમાં આવી છે .

👉 વર્ષ 2023-24 માટે શાળા બહાર ના બાળકો માટે સર્વે કેટલી ઉંમર ના બાળકો નો સર્વે કરવાનો છે ?

2023 /24 માટે 6 થી  19 વર્ષના બાળકો નો સર્વે કરવાનો છે.

👉વર્ષ 2022- 2023 માં થયેલ  ગુજરાત એચીવમેન્ટ સર્વે (GAS ) કયા  નંબર નો હતો અને કયા ધોરણો નો હતો ? વિષય ?

  • GAS 4 (ચાર ) નંબર નો હતો .
  • ધોરણ - 4  , 6 અને 7  
  • વિષય - ધો . 4 - ભાષા , ગણિત , પર્યાવરણ 
  • વિષય - ધો . 6અને 7  - ભાષા , ગણિત , વિજ્ઞાન ,સામાજિક વિજ્ઞાન 
  • ધોરણ 4 -45 પ્રશ્ની સમય 90 મિનિટ 
  • ધોરણ 6અને 7 - 60 પ્રશ્નો ,સમય 120 મિનિટ 

👉 સી .એન .એસ . યોજના  હેઠળ  પ્રાથમિક શાળાઓમાં સિંગલ નોડેલ એકાઉન્ટ  તરીકે કઈ બેન્ક ની નિમણુંક  કરવામાં આવી છે ? તેની  DSC  KEY મેળવવા કોને કામગીરી સોંપવામાં આવી ?

ICICI બેન્ક 

DSC  KEY મેળવવા GNFC - N CODE ને કામગીરી સોંપવામાં આવી છે .

👉 શાળા માં ધોરણવાર શેક્ષણિક અને સહ શેક્ષણિક  પ્રવુતિઓમાં કોઈપણ જાત ના  ભેદભાવ  વગર  બાળકો ને  જૂથ માં વિભાજીત કરી કાર્ય કરાવવવા માટે કયો કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો .

  1.  બાલવૃંદ કાર્યક્રમ 
  2. NEP -2020 માં પિયર લર્નિગ ગ્રુપ -સહ પાઠી શિક્ષણ 
  3. ધોરણ 3 થી 12 માં આ કાર્યક્રમસિસ્ટમ સાથે આરોગ્ય વિભાગની અમલી છે . 
  4. વર્ગ ના 4  જૂથ હોય ,શાળા ના 4 જૂથ હોય જૂથ ના નામ આપેલ હોય.

👉 શિક્ષણ વિભાગની udise  આધારિત  ચાઈલ્ડ ટેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગની સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS ) ના જન્મ નોંધણી ના ડેટા નો ઉપયોગ કરી કયા વર્ષ થી ધોરણ -1 માટે નામાંકન કરવામાં આવ્યું ?

વર્ષ 2019-2020 થી 

👉 વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરી ને ટ્રેક કરવા માટે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ સિસ્ટમ શરુ કરવાંમાં  આવી છે ? તેની  શરૂઆત  ક્યારે થઇ ?

  • વર્ષ 2018-2019 થી થઇ 
  • સર્વ પ્રથમ SSA દ્રારા ONLINE એટેન્ડેન્ટ્સ સિસ્ટમ SMART 
  • અત્યારે SWEFT CHART - SMART એટેન્ડેન્ટ્સ સિસ્ટમ , વિદ્યા સમીક્ષા  કેન્દ દ્રારા 
  • SWEFT CHART એ એક  એપ છે . જેમાં વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરી અને વિધાર્થીઓ ની મધ્યાહ્નન નો સમાવેશ થાય છે .

👉 વાંચન કૌશલ્યો ને વધુ સુદ્રઢ કરવા માટે ગુજરાતી ભાષામાં કઈ વિશિષ્ટ એપ વિકસાવવા માં આવી છે ?

અર્લી રિડિંગ ARLI  RIDING 

👉 વિદ્યા સમીક્ષા  કેન્દ ખાતે  વાંચન અભિયાન માટે કયું વિશિષ્ટ ડેશબોર્ડ બનાવવવામાં આવ્યું છે ?

ઓરલ રિડીંગ  ફ્લ્યુઅન્સી 

👉 PAT અને SAT  ની ઓનલાઇન  માર્ક્સ એન્ટ્રી  કઈ એપ  પર  કરવામાં આવે છે ?

SWFT CHART    

XAMTA 

👉 રાજ્યની તમામ સરકારી શાળાઓમાં  ધોરણ 3 થી 12 માટે  સેન્ટલાઈઝ ફોર્મેટીવ (એકમ કસોટી -PAT ) ક્યારે શરુ કરવામાં આવી ?

ડિસેમ્બર 2018 

👉 રાજ્ય ની તમામ સરકારી શાળાઓમાં  ધોરણ 3 થી 12 માટે એકસમાન  સમય પત્રક , પ્રશ્નપત્રો ,મૂલ્યાંકન પદ્ધતિ  ક્યારથી દાખલ કરવાંમાં આવી ?

ઓક્ટોબર 2018

👉  ગુણોત્સવ 2.0 ની શરૂઆત કોના દ્રારા થઇ ? ક્યારથી થઇ ?

GSQAC -2018

👉 સ્કૂલ એકેડિટેશન માટે મુલ્યાંકનના ધોરણો નક્કી કરવા કઈ બેસ્ટ પ્રેક્ટિસીસ  અપનાવવા માં આવી છે ?

OFSED  લંડન 

👉 શાળાકીય પ્રણાલીઓના  સર્વ ગ્રાહી  મૂલ્યાંકન માટે કયા  કાર્યક્રમ ની શરૂઆત થઇ ?

ગુણોત્સવ 

 ગુણોત્સવ ની શરૂઆત 2009

શિક્ષણ ની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માં પાસ થવા માટે
નીચે શિક્ષણ ની યોજના ઓ ની સચોટ માહિતી આપવામાં આવી છે.

MOST IMPORTANT. 









(2) વિદ્યા દીપ યોજના 2


(4) નિપુણ  bharat FLN અને શાળા સિદ્ધિ

પ્રાથમિક શિક્ષણ નું પેઝ





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!