kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1

Gujrat
0

kelavni nirixak,htat , tet tat  bharti : model pepar question part 1 

અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક મહત્વ ના પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્ન ખુબજ અગત્ય ના છે. કેળવણી નિરીક્ષક, HTAT, TAT, TET જેવી શિક્ષણ ની પરીક્ષા માં ખુબજ ઉપયોગી છે.

નાણાં વિભાગના તા . 13.12.2014 ના  નોટિફેકેશન થી પ્રસુતિ રજાનીજોગવાઈ સુધારી કેટલા દિવસ કરવામાં આવી ? 

180

(પેહેલા 135 હતી )

📌હોસ્પિટલ રજા ત્રણ વર્ષ માં કેટલા માસ થી વધુ ન મળે ?

ત્રણ માસ 

📌અભ્યાસ રજા નો સમયગાળો સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલા માસ મંજુર કરી શકાય ?

24 માસ 

📌ગર્ભપાત (એમ ,ટિ પી ) ના કિસ્સામાં પ્રસુતિ રજા કેટલી વાર મંજુર કરી શકાય ?

ફક્ત એકવાર 

📌પિતૃત્વ રજા નો લાભ પુરુષ કર્મચારી ને પત્નીની પ્રસુતિ થી કેટલા માસ સુધીના સમય ગાળા માં મળવાપાત્ર છે ?

6 માસ 

📌અર્ધ પગારી રજા. રજા ના હિસાબમાં ક્યારે ઉધારવાંમાં આવે છે ?

1 જાન્યુઆરી અને 1 જુલાઈ 

📌અભ્યાસ ના હેતુ માટે સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન મહત્તમ કેટલા દિવસ ની રૂપાંતરિત રજા મંજુર કરી શકાય ?

90 દિવસ 

📌ક્યા ખાતા માં કામ કરતા કર્મચારી ને પ્રાપ્ત રજા મળવાપાત્ર નથી ?

વેકેશન ખાતા ના 

📌એક અંગ્રેજી વર્ષ માં સામાન્યતઃ કેટલી વખત પ્રાપ્ત રજા મંજુર કરી શકાય ?

ત્રણ 

📌રજા પુરી થઇ ગયા પછીની ગેરહાજરી માટે રજા ના હિસાબ માં કઈ રજા ઊધારવાની છે ?

અર્ધ પગારી રજા 

📌કરાર આધારિત કર્મચારી ને કઈ રજા મળવાપાત્ર છે ?

પરચુરણ રજા 

📌જે દિવસે રજા પુરી થાય અને જે દિવસે સરકારી કર્મચારી ફરજ પર હાજર થાય તે બંનેએ વચ્ચેના સમય ગાળા ને (રવિવાર અને જાહેર રજા સહીત )ગેરહાજરી ને શું કહે છે ?

રજા નું અતિક્રમણ 

📌ગણિત વિજ્ઞાન પ્રદશન આ પ્રવુતિ ને ગુણોત્સવ ના કયા મુખ્ય ક્ષેત્ર માં સમાવવામાં આવી છે ? 

સહ શેક્ષણિક પ્રવુતિઓ 


📌રજા પ્રવાસ રાહત સમયે કેટલી પ્રાપ્ત રજા નું રોકડ માં રૂપાંતર કરી શકાય ?

10 દિવસ 

📌અભ્યાસ રજા મંજુર કરવા માટે સક્ષમ અધિકારી ?

નાણાં વિભાગ સાથે પરામર્શ કરી જેતે વિભાગ 

📌પત્રક E નું નામ શું છે ? 

સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિ પત્રક 

📌ઘોઘાટ એ કેવો સુદૃઢક છે ?

નકારાત્મક 

📌રચનાત્મક મુલ્યાકંન માં 20 અધ્યન નિષ્પપતિ પૈકી 10 માં " ?"છે કેટલા માર્ક ગણાય ?

0 શૂન્ય 

📌SCE નું ફૂલ ફોર્મ 

School

 based 

Comrehensive

evaluation

📌1થી 5 76 સંખ્યા શિક્ષકો મળે 

3

📌soe શાળા ઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ?

GSQAC

આ પણ વાંચો :

💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો  ગુજરાત સરકાર 

💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport 

💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત 

💥ઈન્સ્પાયર્ડ એવોર્ડ યોજના  // Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!