Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
સંરક્ષણ સેવાઓ, અર્ધ-લશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટે વિધ્યાર્થી ઓ ને પ્રોત્સાહન આપવા માટે સૈનિક સ્કૂલ ના આધા૨ ૫૨ ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ સ્થાપના નો નિર્ણય કરવા માં આવેલ છે. ધોરણ-૬ થી ૧૨ ના કુલ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શકે તેવું આયોજન. .
ગવર્નિંગ કાઉન્સિલ/હોદ્દાની રૂએ સભ્યો
1
|
સચિવશ્રી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (અધ્યક્ષ)
|
2
|
કમિશનર ઓફ સ્કૂલ્સ (સભ્ય સચિવ)
|
3
|
કુલપતિ અથવા એમના પ્રતિનિધિ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર
|
4
|
અધ્યક્ષશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
|
5
|
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, સમગ્ર શિક્ષા, ગાંધીનગર
|
6
|
નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર
|
7
|
નિયામકશ્રી, GCRI, ગાંધીનગર
|
8
|
આચાર્યશ્રી, બાલાછડી સૈનિક સ્કૂલ, જામનગર
|
9
|
નાણાંકીય સલાહકાર, શિક્ષણ વિભાગ
|
10
|
કુલપતિ અથવા એમના પ્રતિનિધિ, ગણપત યુનિવર્સિટી, મહેસાણા
|
11
|
શિક્ષણવિદ્-1
|
12
|
શિક્ષણવિદ્-2
|
રક્ષા શક્તિ સ્કૂલ યોજનાઅગત્ય ની બાબતો
- 🔑આ માટે સામાજિક ભાગીદારી મોડેલ આધારિત શાળા સ્થાપવા અને સંચાલન નું આયોજન
- 🔑તેજસ્વી અને ઈચ્છા શક્તિ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી થાય તે માટે આ શાળાઓમાં પ્રવેશ રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સટેસ્ટ (પ્રવેશ પરીક્ષા)નું આયોજન કરવામાં આવશે.
- 🔑આ યોજના હેઠળ રાજ્ય માં કુલ 10 શાળાઓ સ્થાપવા માં આવશે .જેમાં 2 કન્યાઓ માટે હશે .
- 🔑આ શાળા ઓ 500 વિધ્યાર્થી ઓ થી લઈ 1000 વિધ્યાર્થી ઓ ની ક્ષમતા ધરાવતી હશે.
- 🔑ખાનગી કંપની ઓ ,સહકારી સંસ્થા ઓ તેમજ એનજીઓ CSR હેઠળ આવી સંસ્થાઓ ની સ્થાપના અથવા સંચાલન કરી શકશે .
- 🔑આ શાળા માં ધોરણ 6 અને 9 માં પ્રવેશ પરીક્ષા ના આધારે પ્રવેશ આપવા માં આવશે તેમજ સરકારી અને શાળા ના બાળકો માટે 75% અને ખાનગી શાળા ના વિધ્યાર્થી ઓ માથી 25% ને પ્રવેશ આપવા માં આવશે
- . 🔑વિધ્યાર્થી દીઠ રૂ 75000 ની રકમ ચૂકવાશે તેમજ વાર્ષિક 7% ના દરે તેમાં વધારો કરવા માં આવશે.
- , 🔑કમિશ્નર ઓફ સ્કૂલ તેની અમલીકરણ એજન્સી રેહશે જ્યારે રક્ષા શક્તિ યુની. તેની નોલેજ પાર્ટનર રેહશે.
- 🔑ધો 6 થી 8 માં ગુજરાતી અને અંગ્રેજી જ્યારે ધો. 9 થી 12 માં અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ પૂરું પાડવા માં આવશે.
રક્ષા શક્તિ ઠરાવ
- રક્ષા શક્તિ ઠરાવ અહીંયા થી જુવો જેમાં તમામ બાબતો ની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે .ઠરાવ ડાઉનલોડ કરવા માટે નીચે PDF સિમ્બોલ આપેલ છે .


👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..
👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
માહિતીનો અધિકાર-2005 સમજ , | CLICK HERE | NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે | CLICK HERE | શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો
| CLICK HERE | ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/ | CLICK HERE | મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat | CLICK HERE | શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી | CLICK HERE | નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment | CLICK HERE | મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 | CLICK HERE | વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat | CLICK HERE | DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing | CLICK HERE | Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી | CLICK HERE | GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training | CLICK HERE | GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર | CLICK HERE | GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF | CLICK HERE | School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો | CLICK HERE
|
|
0 Comments