MY WEBSITE | |
FECEBOOK |
રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમને વધુ સઘન બનાવવા વિચારણા કરવા સંદર્ભે ગુણોત્સવ-5 બાદ નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી સુધીર મોકડની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પણ ગુણોત્સવ સુધારણા સંદર્ભે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના પરિવર્તનો સંદર્ભે ભલામણો કરવામાં આવી હતી
અહીંયા ગુણોત્સવ 2.0 ના થોડાક અગત્ય ના પ્રશ્ન અને જવાબ રજુ કરવામાં આવ્યા છે. જે સૌ પરીક્ષાથી ને ઉપયોગી થશે.અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડાક મહત્વ ના પ્રશ્નો આપવામાં આવ્યા છે. આ પ્રશ્ન ખુબજ અગત્ય ના છે. કેળવણી નિરીક્ષક, HTAT, TAT, TET જેવી શિક્ષણ ની પરીક્ષા માં ખુબજ ઉપયોગી છે.
💥શાળા ની કેટેગરી |
Z કેટેગરી |
👉100 થી ઓછા બાળકો |
Y કેટેગરી |
👉101 થી 300 બાળકો |
X કેટેગરી |
👉301 થી વધારે બાળકો |
💥મુખ્ય ક્ષેત્રો અને ટકાવારી |
ક્ષેત્ર |
વિગત |
% |
મુખ્ય ક્ષેત્ર -1 |
અધ્યન અને અધ્યાપન |
64% |
મુખ્ય ક્ષેત્ર -2 |
શાળા વ્યવસ્થાપન |
16^ |
મુખ્ય ક્ષેત્ર -3 |
સહ -અભ્યાસિક પ્રવુતિઓ |
12% |
મુખ્ય ક્ષેત્ર -4 |
સંસાધનો અને તેનો ઉપયોગ |
8% |
મુખ્ય ક્ષેત્ર -5 |
જ્ઞાન સેતુ ,જ્ઞાન સાધના ,પરીક્ષાઓમાં ભાગીદારી |
20% |
💥ગુણોત્સવ 2.0 નું બાહ્ય મૂલ્યાંકન નું નવું માળખું 1200 માર્ક નું રાખવામાં આવ્યું છે . 💥ફ્રેમ વર્ક ની રચનામાં કુલ 17 પેટા ક્ષેત્રો છે . 💥ફ્રેમ વર્ક ની રચનામાં કુલ 65 માપદંડો છે . 👉( A )અધ્યન અધ્યાપન ના પેટા ક્ષેત્રો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 💥એકમ કસોટી 12% (6 માપ દંડો ) 💥સત્રાંત પરીક્ષા એક અને બે 12% (5 માપદંડો ) 💥અધ્યન માટે અસરકારક વાતાવરણ 15% (6 માપ દંડો ) 💥અધ્યન અધ્યાપન પ્રક્રિયાઓ 15% (5 માપ દંડો )
💥શાળામાં વિધાર્થી હાજરી 10% (2 માપ દંડો )
|
👉પ્રાર્થના સભા 2% ( 5 માપદંડો ) 👉યોગ વ્યાયામ અને રમતગમત 2% ( 5 માપદંડો ) 👉વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી 4% ( 5 માપદંડો ) 👉સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી 4% ( 4 માપદંડો )
|
💥પુસ્તકાલયનો ઉપયોગ 2% ( 2 માપદંડો ) 💥ટેકનોલોજી નો ઉપયોગ 2 ( 2 માપદંડો ) 💥મધ્યાન ભોજન યોજના 2% ( 5 માપદંડો ) 💥પાણી અને શૌચાલયની વ્યવસ્થા 2% ( 4 માપદંડો ) |
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
ગુણોત્સવ 2.0 માં શાળાઓનું મૂલ્યાંકન કરવા માટે GSQAC દ્રારા કોની નિમણુંક કરવાંમાં આવી છે ? |
સ્કૂલ ઇન્સ્પેક્ટર |
GSQAC એ કઈ સંસ્થા સાથે MOU કરી ગુણોત્સવ 2.0 અમલ માં મુક્યો છે ? |
REACH TO TEACH |
ગુણોત્સવ 2.0 માં શાળા ઓને સંખ્યા ના આધારે કેટલા વિભાગ માં વર્ગીકૃત કરવામાં આવી છે ? |
3 |
300 થી વધુ સંખ્યા વાળી શાળાઓને કઈ કેટેગરી માં સમાવવામાં આવી છે ? |
X કેટેગરી |
X કેટેગરીવાળી શાળાઓમાં કેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટર કેટલા દિવસ ના મૂલ્યાંકન માટે જશે ? |
2 સ્કૂલ ઇન્સ્પેક્ટર 2 દિવસ |
ગુણોત્સવ 2.0 માં કુલ મુખ્ય્ ક્ષેત્રો કેટલા છે |
4 |
ગુણોત્સવ 2.0 માં સમગ્ર ફ્રેમ વર્ક માં અધ્યન અને અધ્યાપન ક્ષેત્ર નું વેઇટેજ કેટલું છે ? |
54% |
ગુણોત્સવ 2.0 માં શેક્ષણિક મૂલ્યાંકન નો ભાર કેટલો છે ? |
80% |
ગુણોત્સવ 2.0 માં શાળાઓને ગ્રેડ ની સાથે અન્ય કઈ રિતે જોડાઈ છે ? |
કલર કોડ |
PSE પરીક્ષામાં ધોરણ 6 ના સમગ્ર વર્ગમાંથી કેટલા ટકા વિદ્યાર્થી ભાગ લે તો પુરા ગુણ મળે ? |
20% |
આપત્તિ વ્યવસ્થાપન અંગેનો મુદ્દો કયા મુખ્ય ક્ષેત્ર માં આવેલ છે ? |
શાળા |
ગુણોત્સવ 2.0 માં શાળા માં કેટલી મૂલ્ય લક્ષી પ્રવુતિ થતી હોય તો પુરા માર્ક્સ મળવાપાત્ર છે ? |
4 |
અધ્યન નિષ્પત્તિ ,પ્રવિધિ ,પ્રવૃત્તિની નોંધ , લર્નિગ મટીરીયલ ની નોંધ ક્યાં હોય છે ? |
શિક્ષક ની દૈનિક નોંધ પોથી માં |
NMMS પરીક્ષામાં વર્ગ ના વધુમાં વધુ કેટલા વિદ્યાર્થી ભાગ લે તો ગુણોત્સવ માં પુરા માર્ક્સ મળવાપાત્ર છે? |
20% |
GSQAC નું ફુલ ફોર્મ શું છે? |
GUJRAT SCHOOL QUALITY ACCREDITATION COUNCIL |
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત
ગુણોત્સવ ન્યૂ 2023/24 ચેક લિસ્ટ DOWNLOD
GSQAC REPORT | |
GSQAC 2.0 |
GSQAC 2019-21 FRONT SIDE | |
GSQAC2019-21 FRONT SIDE BACK SIDE |
હોમ પેજ | |
મારી સાથે જોડાઓ |
FECEBOOK |
0 Comments