Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી
શિક્ષણ ખાતાના વડા તરીકે શિક્ષણ - નિયામક હોય છે. રાજ્યકક્ષાએ પ્રાથમિક શિક્ષણના વિભાગના વડાને પ્રાથમિક શિક્ષણ - નિયામક કહે છે. તેઓ સરકારી અધિકારી છે. પ્રાથમિક શિક્ષણ અંગેનો વહીવટ પ્રાથમિક શિક્ષણ - નિયામક કચેરી થકી થાય છે.
સ્થાન
ડૉ. જીવરાજ મહેતા ભવન -જૂના સચિવાલય-બ્લોક નં.12,પહેલો માળ (ગાંધીનગર) |
રચના
મુંબઈ પ્રા.શિ.અધિનિયમ 1947-કલમ-58 મુજબ - 1976 થી પ્રાથમિક અને પ્રૌઢ શિ.નિયામકની કચેરી
1986 થી અલગ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અલગ થઇ |
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના કાર્યો |
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ચાર પ્રકાર ના કાર્ય કરે છે ,
પૂર્વ પ્રાથમિક શિક્ષણ:
પ્રાથમિક શિક્ષણ:-ગ્રામ્ય,શહેરી -ગ્રાન્ટેડ,ખાનગી -સરકારી-જિલ્લા શિક્ષણ સમિતિ -નગર શિક્ષણ સમિતિ
શિક્ષક પ્રશિક્ષણ:-અધ્યાપન મંદિરો -D.el.Ed.
નિર્દેશન અને વહીવટ:
-સરકાર દ્વારા નક્કી થયેલ નીતિઓનો અમલ -તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન
-સચિવાલય દ્વારા શિક્ષણમંત્રીને માહિતી આપવી
-વિવિધ યોજનાઓનું અમલીકરણ,સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારાઓ
-સંસ્થાઓનું નિયંત્રણ,વિસ્તરણ,ભૌતિક સુવિધાઓ,બજેટ તૈયાર કરવું
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની કામગીરી |
વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો |
સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ
|
ભૌતિક સુવિધા ગ્રાન્ટ |
વીજળીકરણ તથા પીવાના પાણીની ગ્રાન્ટ,સ્વચ્છતા ગ્રાન્ટ |
વિદ્યાલક્ષ્મી બોન્ડ |
કન્યાઓને 2000 રૂપિયાના બોન્ડ
VAHLI DIKRI YOJNA |
વિદ્યાદીપ યોજના |
વિદ્યાર્થીઓને 50000 રૂપિયા સુધીનું વીમા રક્ષણ |
ભરતી-બદલી |
વિદ્યા સહાયક(TET)અને મુખ્ય શિક્ષક(HTAT)ભરતી,ઓનલાઈન ટીચર ટ્રાન્સફર |
ખાનગી પ્રાથમિક શાળાઓની મંજૂરી |
નવી નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓની મંજૂરી,ક્રમિક વર્ગ વધારો |
શાળા પ્રવેશોત્સવ |
આંગણવાડી,ધોરણ-1,ધોરણ-6,ધોરણ-૭ ના બાળકોનો શાળા પ્રવેશ |
|
|
👉RTE એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 માં પ્રવેશ કામગીરી |
👉CBSE જોડાણ માટે NOC, લઘુમતી શાળાઓને દરજ્જા પ્રમાણપત્ર
👉અધ્યાપન મંદિર તથા બાલ અધ્યાપન મંદિરોમાં પ્રવેશ કામગીરી 👉શિક્ષણ માટે ના રાજ્ય તથા રાષ્ટ્રીય પારિતોષિકો,પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર 👉School Administration System (SAS) સાસ |
👉આધારની કામગીરી (UIDAI)-એનરોલમેન્ટ એજન્સી |
ઉપર મુજબ ની તમામ કામગીરી કરે છે |
|
પ્રાથમિક શિક્ષણ નિયામક હોદ્દાની રૂએ સભ્ય |
રાજ્ય પરીક્ષા બોર્ડ -કારોબારી સમિતિમાં સભ્ય
શાળા પાઠ્યપુસ્તક મંડળ- શૈક્ષણિક સમિતિમાં સભ્ય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ -વર્ગ-ક માં સભ્ય
સમગ્ર શિક્ષા કચેરી-એક્ઝક્યુટિવ કમિટીમાં
GCERT-એક્ઝક્યુટિવ કમિટીમાં
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ-અધ્યક્ષ
રાજ્ય સલાહકાર સમિતિ-સભ્ય સચિવ
પ્રાથમિક શિક્ષણ - નિયામકની કામગીરીમાં નીચેની બાબતોમાં સમાવેશ થાય છે. |
👉રાજ્ય શિક્ષણમંત્રીને પ્રાથમિક શિક્ષણ અંગે સચિવાલય દ્વારા વખતોવખત માર્ગદર્શન, સલાહ - સુચના અને માહિતી પુરી પાડવી.
👉રાજ્યના શિક્ષણ વિભાગમાં થયેલા ઠરાવો (G.R.) થી રાજ્યની તમામ માન્ય સંસ્થાઓને પરિચિત રાખવી અને તેનો કરાવવો. અમલ થાય તે જોવું.
👉પ્રાથમિક શિક્ષણની પ્રગતિ અને વિકાસ માટે રાજ્યસરકારની વિવિધ યોજનાઓનો સફળતાપુર્વક અમલ કરાવવો
👉 રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારનું સર્વવ્યાપીકરણ થાય તે માટે પ્રયત્નો કરવા.
👉રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓના વિસ્તરણનું આયોજન અને નિયંત્રણ કરવું. -
👉 રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓને વિવિધ સગવડો પુરી પાડવી .
👉રાજ્યના દરેક જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તેમના કાર્યમાં જરૂરી માર્ગદર્શન આપવું. સરકારના પ્રાથમિક શિક્ષણ અંગેના આદેશોનું પાલન કરાવવું. તેઓ પાસેથી તેમના જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ આપતી સંસ્થાઓ આંકડાકીય માહિતી એકઠી કરવી.
ALSO READ;
GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર
GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF || ગુણોત્સવ 2.0 વિશે પરિપત્ર, મોડ્યુલ
School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો
શિક્ષણ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી |
- 1.તાસ ફાળવણી ટાઈમ ટેબલ અનેપ્રાથમિક શિક્ષણ કાર્યભાર ના પ્રશ્નો ||TAS FALVNI SUBJECT KARYBHAR અહીંયા ક્લીક કરો
- 2.માઈક્રોસોફ્ટ ટીમ્સ શું છે? તેના અગત્ય ના પ્રશ્નો || Microsoft teem
- જ્ઞાન કુંજ પ્રોજેક્ટ શિક્ષણ ગુજરાત || gyankunj project Technology in gujrat state
0 Comments