PFMS શું છે? Public Financial Management System વિશે સંપૂર્ણ જાણો

PFMS શું છે? Public Financial Management System વિશે સંપૂર્ણ જાણો

  PFMS શું છે?  Public Financial Management System  વિશે સંપૂર્ણ જાણો 

PFMS જેનું પૂરું નામ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે તેને ગુજરાતી  પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. PFMS એ એક પોર્ટલ છે જે કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલયના આયોજન પંચ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ વર્ષ 2009માં શરૂ કરવામાં આવ્યું હતું.



  •   પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા ટૂંકમાં PFSM ની શરૂઆત આયોજન પંચ દ્વારા વર્ષ 2008-09 માં મધ્યપ્રદેશ, પંજાબ, મિઝોરમ, બિહારના આ 4 રાજ્યોમાં PMGSY, SSA, NRHM, MGNREGS જેવી 4 યોજનાઓ માટે કરવામાં આવી હતી. ભારતની કેન્દ્રીય યોજના CPSMS (સેન્ટ્રલ પ્લાન સ્કીમ મોનિટરિંગ સિસ્ટમ) ના રૂપમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું હતું.

PFMF યોજના ની શરૂઆત 

2016

વિભાગ 

નાણાં મંત્રાલય ભારત 

CPSMS સિસ્ટમનું પહેલા નામ

( Central Plan Scheme Monitoring System)


આ પણ વાંચો : વાંચવા લાયક લેખ /આર્ટિકલ :


PFMS (Public Financial Managment System )


  1.  → ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા વર્ષ 2009 થી આ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી 
  2. → સૌપ્રથમ આ પ્રોજેક્ટ ની શરૂઆત મધ્યપ્રદેશ મિઝોરમ પંજાબ અને બિહાર માં કરવામાં આવી હતી આ સિસ્ટમનું પહેલા નામ CPSMS હતું
  3. → આ સિસ્ટમની મદદથી દેશના દરેક નાગરિકો પોતાને ફાળવવામાં આવેલ સબસીડી અને અન્ય સહાય ને ઓનલાઈન માધ્યમથી જોઈ શકે છે

  4. → પ્રધાનમંત્રી આવાસ યોજના,વૃદ્ધ પેંશન,manrega ચુકવણા, ગેસ સબસીડી વગેરે આ પ્લેટફોર્મ થકી ચૂકવવા માં આવે છે 
  5. → આ માધ્યમ થી કર્મચારી ઓ પોતાના nps રેકોર્ડ ને ટ્રેક કરી શકે છે

  6. → સરકારી શાળા ઓ માં મેક૨ અને ચેક૨ ની મદદ થી નાણાકીય વહીવટ કરવા માં આવે છે
  7. → આ પ્લેટફોર્મ ના વિકાસ માં cag અને નીતિ આયોગ નો પણ ફાળો છે છે
  8. → આ પ્લેટફોર્મ ના માધ્યમ થી લાભાર્થી તેમજ અમલી કરણ એજન્સી ઓ નો ડેટ બેજ બનાવી શકાય છે તેમજ સરકારી નાણાં વ્યવહારો ને ટ્રેક કરી શકાય છે
  9. → પ્રાથમિક શાળા ઓ માં સભ્ય સચિવ અને મહિલા પ્રોમિનન્ટ સભ્ય ની સયુંકત સહી થી નાણાકીય વહીવટ થાય છે

પ્રાથમિક શાળા માટે ઉપયોગી pdf /મોડ્યુલ 

SMC /SMDC વહીવટ માટે 

DOWNLOD 

PFMS  ઇન્ફોર્મેશન 

DOWNLOD 

PFMS 2020-21

DOWNLOD 

જોઈન WHAT UP 

JOIN NOW

PFMS FAQ



 
1.PFMS શું છે?
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા વિકસિત જાહેર નાણાકીય વ્યવસ્થાપન સિસ્ટમ એ એક ઓનલાઈન સોફ્ટવેર એપ્લિકેશન છે. એકાઉન્ટ્સ અને નાણાકીય પ્રવૃત્તિઓ ઑનલાઇન માધ્યમ દ્વા3Fરા ઍક્સેસ કરી શકાય છે.

2. PFMS નું પૂર્ણ સ્વરૂપ શું છે?
PFMS નું પૂરું નામ પબ્લિક ફાયનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે.

3. PFMS યોજના ક્યારે શરૂ થઈ?
PFMS યોજના વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી.

ALSO READ :















Post a Comment

0 Comments

Close Menu