ગુજરાત ની સરકારી પ્રાથમિક શાળાઓ માં શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવે છે .અને આ સમિતિ ને શાળા માં વપરાશ માટે ગુજરાત પ્રાથમીક શાળા અનુદાન મહિતી આપવામાં આવે છે .અહીંયા શાળા વ્યવસ્થાપન સમિતિ ને ફાળવવામાં આવતી ગ્રાન્ટ ની માહિતી આપી છે .આ માહિતી તમામ ને ઉપયોગી છે .
ક્રમ |
વિગત |
શાળા |
કુલ ગ્રાન્ટ |
1 |
ઉજાશ ભણી |
1થી 8 |
5000 |
2 |
શાળા આપત્તીવ્યવસ્થાપન |
1થી 8 |
2000 |
3 |
શાળા આપત્તીવ્યવસ્થાપન |
1થી 5 |
2000 |
4 |
યુથ એન્ડ ઇકો કલબ |
1થી 8 |
5000 |
5 |
યુથ એન્ડ ઇકો કલબ |
1થી 5 |
3000 |
6 |
ટ્વિનિંગ ઓફ સ્કૂલ |
1થી 8 |
1000 |
7 |
સ્પૉર્ટ |
|
1000 |
8 |
સ્પૉર્ટ |
1થી 8 |
1000 |
9 |
ગણિત વિજ્ઞાન ક્લબ |
1થી 8 |
3000 |
10 |
સંગીત ના સાધનો |
સંખ્યા પ્રમાણે |
1300, 2600,3900,5200, 6500 |
11 |
શાળા સંયુક્ત ગ્રાન્ટ |
સંખ્યા પ્રમાણે |
10000,25000 50000 ,75000,100000 |
12 |
ટ્રાંન્સપોટેંશન |
સંખ્યા પ્રમાણે |
|
13 |
એસ .એમ સી . | 1થી 5 |
1000 |
1 4 |
એસ .એમ સી |
1થી 8 |
1000 |
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત
0 Comments