Hot Posts

Popular Posts

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1// Question and Answer under Gujarat State Service (Conduct) Rules 1

 ગુજરાત સરકારે બીટ કેળવણી નિરીક્ષક ભરતી માટે અને 50 પ્રાથમિક શાળાઓ વચ્ચે 1 બીટ કેળવણી નિરીક્ષક મુકવાના હોઈ તે અંતર્ગત બીટ કેની ભરતી તૈયારી માટે અહીંયા નીચે થોડાક પ્રશ્ન અને તેના સાચા જવાબ મુકેલ છે . ઉપરોંત ગુજરાત રાજ્ય શિસ્ત અને રાજ્ય સેવા ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,1971ની PDF મુકવામાં આવી છે . નિયમો 24.9.2019 સુધીના સુધારેલ પરિપત્ર /ઠરાવ /સૂચનાઓ નો સંગહ પણ આપ DOWNLOD કરી શકશો 

  ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 

  1. ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,1971 ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રચવામાં આવ્યા છે?

  ✅જવાબ: 309 

  ૩. તાલુકા કેળવણી નિરીક્ષક પોતાની પુત્રીને તાબા હેઠળની પ્રાથમિક શાળામાં નોકરી અપાવી શકે?

  ✅જવાબ : સરકારની પૂર્વમંજૂરી હોય તો

  2. ગુ. રાજ્ય સેવા (વર્તણૂક) નિયમ- ૩ અનુસાર દરેક સરકારી કર્મચારીએ હંમેશા ...... |

  જવાબઃ સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું

  4. એક સરકારી કર્મચારી પોતાની માલિકીનુ અખબાર શરૂ કરે તો  નિયમનો ભંગ  થાય?

  ✅જવાબઃ પ્રેસ અથવા રેડિયો સાથેનો સંબંધ

  5. સરકારી શાળાના શિક્ષકના ઘર પર ચૂંટણીચિન્હધરાવતો ધ્વજ ફરકે છે. કયા નિયમ હેઠળ તે ગેર વ્યાજબી છે ?
  ✅જવાબઃ રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવા બાબત

  6. પહેલાના ગામની શાળા માટે દાન ઉઘરાવતો સરકારી કર્મચારીનું પગલું કયા નિયમ હેઠળ ગેર વ્યાજબી છે?

  ✅જવાબઃ ફાળો

  7. પોતાના સામાજિક પ્રસંગ સંદર્ભે  વર્ગ -1 ના અધિકારી કેટલા રૂપિયા સુધીની ભેંટ કુટુંબીજન પાસે થી સ્વીકારી શકે  ?

  ✅જવાબ: 7000

  8. પોતાની દીકરીના લગ્નમાં સરકારી કર્મચારી દાયજો આપે તે કયા નિયમ નો ભંગ કરે છે ?

  ✅જવાબ : નિયમ - 13 - ક

  9. ગુ. રા. સેવા (વર્તણૂંક) નિયમો મુજબ “સટ્ટો" એટલે શું ?

  ✅જવાબ: શેર, જામીનગીરીની વારંવાર ખરીદી

   10. બિન રાજ્ય પત્રિત કર્મચારીએ સ્થાવર જંગમનું પત્રક   નીચેનામાંથી  કઈ ઉંમરે ભરવું જોઈએ ?

  ✅જવાબ : 35

  11.  જ્યારે સરકારી કર્મચારી નિવૃત થાય કે રાજીનામું આપે કે તેને છુટા કરવામાં આવે ત્યારે તેની સેવાપોથી / સેવાપત્રક કે જે કચેરીમાં નિભાવવામાં આવે છે તે કર્મચારીને આપવા અંગેની શું જોગવાઈ છે?જવાબ B

  A . ખાતાના વડાની મંજુરી આપી શકાય

  B . આપી ન શકાય

  C . કર્મચારીના વડા સ્વ વિવેકે આપી શકે

  D . ઉપરોકત પૈકી કોઈ નહિ

  12. કાયમી જગ્યા પર કાયમી રીતે નિમણુંક પામેલા સરકારી કર્મચારી ક્યારે તે જગ્યા પરનો 'ધારણાધિકાર ગુમાવે છે ? જવાબ D


  A.રજા પર હોય ત્યારે

  B . ફરજ મોકુફી પર હોય ત્યારે

  C . રાજ્યેતર સેવા પર હોય ત્યારે

  D . નોકરીમાં બરતરફ થયેલ હોય ત્યારે

  IMP QUESTION

  • 1. ગુજરાત મૂલ્કી સેવા અને વર્ગીકરણ  ભરતી નિયમો કઈ તારીખ થી અમલ માં આવ્યા ?
  • જવાબ:10/10/1967
  • 2. અનુસૂચિત જાતિઓને સંવિધાનના કયા અનુચ્છેદમાં વ્યાખ્યાપિત કરવામાં આવી છે?
  • જવાબ : અનુચ્છેદ 341
  • ૩. કયા દરજ્જાની સેવા તાબાની સેવા ગણાય? 
  • જવાબ: વર્ગ - ૩ 
  • 4. કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્યસેવામાં નિમણૂંક થઈ શકે નહીં?
  • જવાબ : અમેરિકન
  • 5.‘ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક એક્રીડીએશન ઓફ કોમ્પ્યુટર ક્રોસીસ  ના મીતાક્ષરો એ શું છે ?
  • જવાબ: DOEAAC
  • 6. એક ઉમેદવારની સરકારમાં નિમણૂંક તારીખ 01/05/2013 છે. તે બીજી જગા માટે અરજી કરે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/07/2014 છે. જાહેરાતની તારીખ 10/07/2014 છે. ઉમેદવારનો અનુભવ કેટલો ગણાશે?
  • જવાબ:15 માસ
  • 7. તાબાની સેવામાં નિમણૂંક સત્તાધિકારી કોણ છે?
  • જવાબ :ખાતાના વડા
  • 8. વર્ગ - ૩ની સેવામાં પામતા કર્મચારી માટે પ્રોબેશન કેટલા વર્ષનો હશે?
  • જવાબ : એક
  • 9. બઢતી માટેનો સિનિયોરીટી કમ પસંદગીનો સિદ્ધાંત કઈ તારીખ પહેલાં તૈયાર થયેલ પસંદગીયાદીને લાગુ પાડી શકાય નહીં?
  • જવાબ : 29/10/2005
  • 10. બઢતીનો ઈન્કાર કરનાર કર્મચારીનો કેસ ઓછામાં ઓછા કેટલા સમય સુધી પુનઃવિચારણામાં ન લઈ શકાય?
  • જવાબ:  એક વર્ષ


  ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 PDF 


  💥ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 ની PDF DOWNLOD કરવા અહીંયા થી જુવો  શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"

  મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat


  મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો   નેશનલ એડયુકેશન પોલિસી 2020

  અહીંયા ક્લીક કરો 

  અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

  અહીંયા ક્લીક કરો 

  બાલા પ્રોજેક્ટ 

  અહીંયા ક્લીક કરો 

  મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

  અહીંયા ક્લીક કરો 

  પાઠ્યપુસ્તક મંડળ 

  અહીંયા ક્લીક કરો 

  રાજ્ય પરીક્ષા બોર્ડ 

  અહીંયા ક્લીક કરો 

  પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

  અહીંયા ક્લીક કરો 

  પર્યાવરણ પ્રયોગ શાળા 

  અહીંયા ક્લીક કરો 


  👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ


  No comments:

  Post a Comment