શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો

Gujrat
0


પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ૧૦૦% નામાંકન, ૧૦૦ % સ્થાયીકરણ અને શિક્ષણની માટે ‘ શાળા પ્રવેશોત્સવ ’

    અસરકારક કાર્યક્રમ છે. ૧૯૯૮ - ૯૯ ના વર્ષથી શાળા - પ્રવેશોત્સવ નામનો નવતર કાર્યક્રમ લક્ષ્યાંક સિધ્ધ થાય તે માટે અમલમાં મુકવામાં આવ્યો.કોઈપણ નાગરિક માટે શિક્ષણ મેળવવાનો ભારતના બંધારણનો મુળભૂત અધિકાર છે. (Right to Education) રાજ્યના કોઈપણ વિસ્તારનું, કોઈપણ બાળક, કોઈપણ શાળામાં ૬ થી ૧૪ વર્ષની ઉંમરે પ્રવેશ મેળવી શકે. કોઈપણ બાળક આ અધિકારથી વંચિત ના રહે તેવો સરકારશ્રીનો અડગ નિર્ધાર છે. ૨૦૦૨-૦૩ ના શૈક્ષણિક વર્ષથી શાળા - પ્રવેશોત્સવ, કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમમાં તમામ સ્તરેથી અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ માટે સામાજિક સેવાની ભાવનાથી સક્રિય રીતે જોડાય છે.

    શાળા પ્રવેશોત્સવ શા માટે 

    નવીન દાખલ થયેલ બાળકોને તે દિવસે શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. તેમજ શાળા છોડી ગયેલા બાળકોને શાળામાં પુન : પ્રવેશ આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. સરકારની અનેકવિધ યોજનાઓની જાણકારી અને દિન - પ્રતિદિન ઘટતા જતા સ્ત્રી - પુરૂષના અપ્રમાણસર જન્મદરના ગુણોતરને પ્રમાણસર કરવા માટે સ્ત્રી - ભૃણ હત્યા અને બેટી બચાવો વિશે જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. કન્યા કેળવણીના વિકાસાર્થે તેમજ શૈક્ષણિક ગુણવતામાં સુધારો લાવવા માટે આ કાર્યક્રમની છેલ્લા સતર વર્ષથી શિક્ષણયાત્રાને સમાજના દરેક સ્તરના લોકોએ સહર્ષ સ્વીકાર્યો છે. સ્થાનિક નાગરિકોના રચનાત્મક સહકારથી અભુતપુર્વ સફળતા મળેલ છે.

    ALSO READ 

    મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat ALL QUESTION 

    શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

    👉ગુજરાત રાજ્ય માં શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત ક્યારે થઇ થઇ ?

    1997-1998

    👉શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ (જોડાણ )ની શરૂઆત ક્યારે થઇ ?

    2002-2003

    👉 ગુજરાતની પ્રાથમિક શાળા ઓ માં ધોરણ 1 માં જૂન 2022 થી અમલ માં આવેલ શાળા તત્પરતા મોડ્યુલ નું નામ શું છે ?

    વિદ્યા પ્રવેશ 

    👉વર્ષ 2023 પ્રવેશોત્સવ તારીખ ?

    12મી થી 14 મી જૂન (બિપોરજોય વાવાજોડું આવેલ )

    💥ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ ) નિયમો 1971 ની PDF DOWNLOD કરવા અહીંયા થી જુવો


    શાળા પ્રવેશોત્સવ જાણવા જેવું 

    1. 2023 થી  6 વર્ષ પૂર્ણ કરનાર બાળક ને ધોરણ 1 માં પ્રવેશ મળશે . 31 મે 6 વર્ષ પૂર્ણ હોય તો ધોરણ 1 માં પ્રવેશ મળશે 
    2. 2002-2003 માં વિદ્યા લક્ષ્મી બોન્ડ ચાલુ થયા .અત્યારે VAAHLI દીકરી યોજના છે . 
    3. પ્રવેશોત્સવ ધોરણ 1 ધોરણ 9 અને આંગણવાડી ના બાળકો નો વર્ષ 2022 સુધી થયો . 2023 થી ધોરણ 1 થી 8 માં બાલવાટિકા ઉમેરાયું છે . 
    4. પ્રવેશોત્સવ સાથે બાળકો નો પુનઃ પ્રવેશ પણ થાય છે .
    ALSO READ :

    આયોજન અને અમલીકરણ 

    1. દરેક ગામમાં શાળાના આચાર્ય, ગામના આગેવાનો સી.આર.સી. કો.ઓર્ડીનેટર તથા શિક્ષકોએ એસ.એમ.સી.નાસભ્યો સાથે રહીને આયોજન કરવું.
    2. શાળામાં પ્રવેશપાત્ર ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોની યાદી બનાવવી. બાળકોને શાળા - પ્રવેશ
    3. શાળામાંથી અધવચ્ચે શાળા છોડી ગયેલ આપવા આયોજન કરવું. સહયોગ મેળવવો.
    4. આંગણવાડી કાર્યકર્તાઓનો ગામમાં તેમજ ગામથી દુર અંતરીયાળ વિસ્તારોમાં રહેતા લોકોનો સંપર્ક કરી શાળા પ્રવેશ માટે તૈયાર કરવા. 
    5. બાળકોને પાટી-પેન, નોટબુકો, રમકડાં જેવી ભેટ તથા મીઠાઈ આપી શકે તે માટે અગાઉથી સંપર્ક કરી દાતાઓ તૈયાર કરવા
    6. સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, શિક્ષણ સાથે સંકળાયેલ વ્યક્તિઓએ શિક્ષકોની સાથે રહીને ડોર ટુ ડોર સંપર્ક કરી પ્રવેશપાત્ર કન્યાઓના નામાંકન કરી શાળા પ્રવેશ કરાવવો. 
    7. શાળામાં સ્થાયીકરણ થાય તેવું આનંદદાયી વાતાવરણ નિર્માણ કરવું. - - વિદ્યાલક્ષ્મી યોજના, મધ્યાહન ભોજન, શિષ્યવૃતિ, મફત પાઠ્ય-પુસ્તક, વગેરે જેવી વિવિધ યોજનાઓથી વાલીઓને વાકેફ કરવા.

    પ્રવેશઉત્સવ 2024_25



    રજા તથ્યો 

    💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે .

    💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ

    💥રજા માટે એક તથ્ય  રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ.

    💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય  રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી .

    💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી 

    💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય  નિયમો વાંચવા ક્લીક કરો 

    મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Ok, Go it!) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Ok, Go it!