મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan ગુજરાત
ભારતના બંધારણમાં આર્ટિકલ-૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઇ કરવાની રહે છે. સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨ માં તામિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર, ૧૯૮૪થી કરવામાં આવી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે.
મધ્યાહ્ન ભોજન યોજના ના હેતુઓ
|
|
|
|
|
|
મધ્યાહન ભોજન સામગ્રી ની લેટેસ્ટ વિગતો
વસ્તુ |
ધો .1 થી 5 |
ધો .6 થી 8 |
અનાજ ઘઉં ,ચોખા |
100ગ્રામ /50 ગ્રામ |
150 ગ્રામ |
દાળ -કઠોળ |
20 ગ્રામ |
30ગ્રામ |
શાકભાજી |
50 ગ્રામ |
75 ગ્રામ |
ખાદ્યતેલ |
10 ગ્રામ |
10 ગ્રામ |
મીઠું મસાલા |
જરૂરિયાત |
મુજબ |
મધ્યાહન ભોજન અગત્ય ની માહિતી
- ગુજરાત માં મધ્યાહન ભોજન 1984 માં શરુ થઇ . ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા .
- ભારત માં સૌ પથમ તામિલનાડુ માં 1982 માં શરૂઆત થઇ. .
- ભારત માં 1995 માં ચાલુ થઇ (.1995 સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી થઇ. .
- ભારત માં ફરજીયાત અમલ 2001 માં.
- હાલ નવું નામ .PM POSHAN ગુજરાતી અર્થ - પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ
- ઓછા માં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું.
- મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું .
મધ્યાહન ભોજન યોજના માળખું
શિક્ષણ ખાતું |
કમિશનર (MDM) |
જોઈન્ટ કમિશ્નર |
કલેક્ટર /મ્યુન્સિપલ કમિશ્નર |
આસી.કમિશ્નર (અમલીકરણ ) |
ડેપ્યુટી કમિશ્નર /મ્યુન્સિપલ કમિશ્નર |
મામલતદાર |
નાયબ મામલતદાર ઇન્ચાર્જ |
એકાઉન્ટ ઓફિસર |
નાયબ મામલતદાર એકાઉન્ટ |
રિચર્સ ઓફિસર |
નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર |
નાયબ મામલતદાર |
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી |
|
સંચાલક ,શાળાઓ |
NE P -2020 આ યોજનાના લાભ :
- આ યોજના હેઠળ બાલવાટિકા થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો મફત આપવામાં આવે છે. જો શાળામાં રસોઈની વ્યવસ્થા ન હોય તો દરેક લાયક વિદ્યાર્થીને 3 કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ એ વિદ્યાર્થીઓ લાયક ગણાશે જેઓની શાળાના દિવસોની 80 ટકા હાજરી જરૂરી.છે
મધ્યાહન ભોજન અગત્યના પ્રશ્ન
MDM GUJRAT વેબસાઈટ
Pm poshn યોજના 2024 પત્રો
GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો
પેંશન પુસ્તિકા ડાઉનલોડ કરો
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002
રજા તથ્યો
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે અહીંયા પણ ક્લીક કરી શકો છો
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |
1 Comments
ha
ReplyDelete