આ અધિનિયમની કલમ:ર(ઠ)માં માહિતીના અધિકારની વ્યાખ્યા કરવામાં આવી છે અને તે મુજબ ‘‘માહિતીનો અધિકાર’’ એટલે કોઈ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં-
અરજી સાથે રૂપિયા ૨૦/- ની ફી ભર્યાનો પુરાવો. |
માહિતીના દરેક પેજ દીઠ ૨ રૂપિયા (એ-૪|એ-૩ સાઈઝ પેપર માટે) |
કોમ્પ્યુટર ડિસ્ક કે ફલોપી માટે ૫૦ રૂપિયા. |
રેકર્ડ તપાસણી માટે પ્રથમ અડધો કલાક વિના મૂલ્યે અને ત્યાર બાદ દરેક અડધા કલાક માટે ૨૦ રૂપિયા. |
👉વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat જાણો અહીંયા થી |
GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training 👈જાણો અહીંયા થી |
Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 👈જાણો અહીંયા થી |
ગુજરાત માહિતીનો અધિકાર નિયમો-૨૦૧૦ની જોગવાઈ અનુસાર આવી અરજી સાથે રૂા.૨૦/ની ફી ભરવાની રહે છે. આ નિયમ હેઠળ જયાં રોકડેથી ફી સ્વીકારવાની સુવિધા પ્રાપ્ત હોય ત્યાં ફી રોકડેથી ભરી શકાય છે, અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ, પે-ઓર્ડર, નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ અથવા સ્ટેમ્પ પેપર, ફ્રેન્કીંગ અથવા ઈલેક્ટ્રોનીક સ્ટેમ્પીંગ, જયુડીશીયલ સ્ટેમ્પ અથવા સ્ટેમ્પ પેપર, કોર્ટ ફી સ્ટેમ્પ અથવા પોસ્ટલ ઓર્ડર, રેવન્યુ સ્ટેમ્પ અથવા સરકારી તિજોરીમાં, અધિકૃત બેન્ક મારફત, ચલણથી બજેટ હેડ-૦૦૭૦, અન્ય વહીવટી સેવાઓ, ૬૦-અન્ય સેવા, ૮૦૦-અન્ય આવક (૧૭)- ફી અને અન્ય ચાર્જિસ- હેઠળ ભરી શકાય છે. |
ગુજરાત હાઈકોર્ટ અને અન્ય કોર્ટને અરજી કરતી વખતે ગુજરાત હાઈકોર્ટ (માહિતીનો અધિકાર) નિયમો-૨૦૦૫માં ઠરાવ્યા મુજબ રૂા.૫૦/- અરજી ફી પેટે ભરવાના રહેશે. |
અરજીમાં માગવામાં આવેલી માહિતીને સ્પષ્ટપણે અને વિગતવાર દર્શાવેલી હોવી જોઈએ. |
અરજીમાં ફી કેવી રીતે અને કેટલી ભરેલી છે તેની વિગતો ચોક્કસપણે દર્શાવેલી હોવી જોઈએ. |
અરજી જાહેર માહિતી અધિકારીને સંબોધીને કરવાની રહે છે તેમજ આવી અરજી માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ હેઠળ કરવામાં આવેલ છે તેવું અરજીના ઉપરના ભાગમાં મોટા અક્ષરે જણાવવું જોઈએ. |
અરજી જે તારીખે કરવામાં આવી છે તે પણ દર્શાવવું ઈચ્છનીય છે. |
બી.પી.એલ. અરજદારે અરજીની સાથે બી.પી.એલ. હોવા બાબતના સક્ષમ અધિકારીના પુરાવાની ખરી નકલ રજૂ કરવાની રહેશે. |
અરજદારોની સહી કે અંગુઠાનું નિશાન આવશ્યક છે. |
👉કેળવણી નિરીક્ષક ,બીટ કેની પરીક્ષા મટીરીયલ માટે તમામ વિષયો ની માહિતી અહીંયા ક્લીક કરો 👈 |
મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે અહીંયા પણ ક્લીક કરી શકો છો
નેશનલ એડયુકેશન પોલિસી 2020 | |
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ | |
બાલા પ્રોજેક્ટ | |
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 | |
પાઠ્યપુસ્તક મંડળ | |
રાજ્ય પરીક્ષા બોર્ડ | |
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ | |
પર્યાવરણ પ્રયોગ શાળા |
0 Comments