GAP
GAP (Gujrat Achievment at Primary)
આ સર્વેની કામગીરી વર્ષ 1998 થી શરૂ કરવા માં આવી છે. આ સર્વે ધો 4,6,7 માં યોજવા માં આવે છે.
ધોરણ 4 માં ભાષા,ગણિત ,પર્યાવરણ જ્યારે ધોરણ 6,7 માં ભાષા ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી ,સામાજિક વિજ્ઞાન નું મૂલ્યાંકન કરવા માં આવે છે.
NPEGEL
“National Programme For Education of Girls At Elementary Level"* અર્થાત પ્રારંભિક શિક્ષણ સ્તરે કન્યાઓના માટેના ‘રાષ્ટ્રીય કાર્યક્રમ' તરીકે ઓળખાય છે.
|
✅શિક્ષણ ની તમામ જાણકારી માટે ચેનલ 🖥️👉 ✅શિક્ષણ ની તમામ જાણકારી માટે ચેનલ 🖥️👉 |
- → NPEGEL એ SSAનો એક ભાગ છે, અને તેના નેજા હેઠળ તેની એક આગવી ઓળખ છે. ધો. 1 થી 8 ની સુવિધાઓથી વંચિત જૂથોની કન્યાઓના શિક્ષણ માટે NPEGEL અમલમાં છે.
NPEGEL હેતુઓ
- → કન્યાઓના શિક્ષણના પડકારને પહોંચી વળે તેવા સક્ષમ અને ગતિશીલ માળખાની રચના કરવી.
- → સ્રીઓ તથા કન્યાઓમાં આત્મવિશ્વાસ અને આત્મ સન્માનનું સિંચન થાય તે માટે સમગ્ર શિક્ષણતંત્રે સકારાત્મક અને નાવીન્યતા પૂર્ણ ભૂમિકા ભજવવી.
- → કન્યાઓના શિક્ષણ માટે સમુદાયોનો સહ્યોગ ઉભો કરવો અને શાળા, સમુદાય તેમજ ઘરમાં પરિણામલક્ષી વાતાવરણ ઉભું કરવું.
- → પ્રારંભિક સ્તરે કન્યાઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સઘન પ્રયાસો કરવા.
આ કાર્યક્રમ માટે વિવિધ સ્તરે *જેન્ડર યુનિટની રચના* કરવામાં આવેલ છે.
- →સ્ટેટ જેન્ડર યુનિટની રચના
- → ડિસ્ટ્રીક્ટ જેન્ડર યુનિટની રચના
- → બ્લોક જેન્ડર યુનિટની રચના
- → સી.આર.સી કક્ષાએ રચના
*ગ્રામ કક્ષાએ રચના*
- → વીમેન મોટીવેટર ગ્રુપની રચના
👉KGBV (Kasturba Gandhi Balika Vidhyalay)કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના
વર્ષ 2012-13 ની સ્થિતિએ ત્રણ પ્રકારની KGBV (મોડલ) શાળાઓ ચાલે છે . - 👉મોડેલ 1 - 100 કન્યા ની નિવાસી શાળા ( અભ્યાસ સાથે)
- 👉 મોડેલ 2- 50 કન્યા ની નિવાસી શાળા ( અભ્યાસ સાથે)
- 👉મોડેલ 3- 50 કન્યા નો માત્ર નિવાસ
|
રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005)
13 જૂન 2005 ના રોજ સામ પિત્રોડા ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જ્ઞાન આયોગનું ગઠન કરવામાં આવ્યું.આ આયોગમાં અન્ય સાત સભ્યો હતા.👉 વધુ વાંચવા અહીંયા ક્લીક કરો
|
Read more..
👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..
👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે
માહિતીનો અધિકાર-2005 સમજ , | CLICK HERE | NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે | CLICK HERE | શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો | CLICK HERE | ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/ | CLICK HERE | મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat | CLICK HERE | શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી | CLICK HERE | નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment | CLICK HERE | મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 | CLICK HERE | વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat | CLICK HERE | DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing | CLICK HERE | Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી | CLICK HERE | GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training | CLICK HERE | GCSR PENSHAN NIYAMO પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર | CLICK HERE | GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF | CLICK HERE | School Management Committee || શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો | CLICK HERE
|
|
0 Comments