રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

Gujrat
0

 રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005)

13 જૂન 2005 ના રોજ સામ પિત્રોડા ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય જ્ઞાન આયોગનું ગઠન કરવામાં આવ્યું.આ આયોગમાં અન્ય સાત સભ્યો હતા.

The National Knowledge Commission (NKC) consists of the following seven members.


  1. सैम पित्रोदा, अध्यक्ष,
  2. अशोक गांगुली, कारपोरेट अध्यक्ष
  3. नंदन नीलकेणी, इनफोसिस,
  4. डॉ. दीपक नैय्यर, पूर्व उपकुलपति, दिल्ली विश्वविद्यालय
  5. डॉ. ज्योति घोष, अर्थशास्त्री जवाहरलाल नेहरू विश्वविद्यालय
  6. डॉ. सुजाता रामदोराई, टीआईएफ़ाआर
  7. डॉ. पी बलराम, भारतीय विज्ञान संस्थान, बंगलोर

મુખ્ય કાર્યો


  •  કૃષિ અને ઉદ્યોગોમાં જ્ઞાનના પ્રયોગો વધારવા.
  • વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી પ્રયોગશાળામાં જ્ઞાનનું સર્જન કરવું.
  •  21મી શતાબ્દીની શાનના પડકારોનો સામનો કરવા માટે શૈક્ષણિક પ્રણાલીમાં નવીનતમ જ્ઞાનનું નિર્માણ કરવું. 
  • ઉદ્યોગોમાં 5000 નોડસ જોડવા માટે રાષ્ટ્રીય જ્ઞાનનું નિર્માણ કરવું.


મુખ્ય ભલામણો

આયોગ પોતાની ભલામણો ચાર વાર રજૂ કરવામાં આવી. 2006,2007,2008,2009

આ આયોગ નો રિપોર્ટ પાંચ ભાગોમાં વિભાજિત છે.


  • (1) જ્ઞાનની સુલભતા
  • (2) સર્જન
  • (3) જ્ઞાન ના સિદ્ધાંતો
  • (4) સેવાઓ
  • (5) અનુપ્રયોગ

→ શિક્ષણમાં સરકાર દ્વારા રોકાણ વધારવું જોઈએ.

→ શિક્ષણ પ્રશાસનનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ.

→ રાષ્ટ્રીય મૂલ્યાંકન નિકાયની સ્થાપના કરવી જોઈએ.

→ શરૂઆતથી જ અંગ્રેજી ભાષા પર ભાર આપવો જોઈએ.

→ શાળાઓમાં સામાજિક સેમિનારો નું આયોજન કરવું જોઈએ.

→ ધોરણ 3 થી જ એક વિષય તરીકે અંગ્રેજી ભણાવવું જોઈએ.

→ શાળાના શિક્ષકોને પાંચ વર્ષ માટે ટ્રેનિંગ માટે કોઈ વિશેષ સ્થાન ૫૨ નિયુક્ત ક૨વા જોઈએ.

→ ઉચ્ચ શિક્ષણમાં કોર્સ ક્રેડિટ પ્રણાલી અપનાવી જોઈએ.

👉આ પણ clik કરી જુવો 👈

DISE / U-DISE   (DISE (Unified District Information System of Education)


Khatakiy Tapas Margarshika New Book By Gujarat Government





Read more..


👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!