કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે ભાગ 3

Gujrat
0

કેળવણી નિરીક્ષક AEI ભરતી અગત્ય ના પ્રશ્નો જવાબો સાથે  ભાગ 3

 કેળવણી નિરીક્ષક aei ની પરીક્ષા માટે અહીંયા વિભાગ 2 માટે થોડાક પ્રશ્નો અને તેના જવાબો મુક્યા છે. જે આપને ખુબજ ઉપયોગી થશે.

 

 WHO નું પૂરું નામ છે.?

(અ) Write head organistion ( બ ) World health organisation ( ક ) World head quarter organistion (s) Write him observe ) 

 

HOTS નું પૂરું નામ શું છે ?
 (અ) High order thought skill ( બ ) Higher order thoght skill ( ક ) High order thinking skill ( s ) Higher order thinking skill 

મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર 2009 મુજબ ધો.1 થી 5 માટેની શાળાની સુવિધા બાળકોને કેટલે અંતરે મળવાની જોગવાઈ છે ?

( અ ) ૧ કિમી મર્યાદા ( બ ) ૨ કિમી મર્યાદા ( ક ) ૩ કિમી મર્યાદા ( ડ ) ૫ કિમી મર્યાદા 

મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, 2009 મુજબ ધો.6 થી 8 માટેની શાળાની સુવિધા બાળકોને કેટલા  અંતરે મળવી જોઈએ ?

(અ) ૧ કિમી મર્યાદા ( બ ) ૩ કિમી મર્યાદા ( ક ) ૫ કિમી મર્યાદા ( ડ ) ૭ કિમી મર્યાદા ) 

મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર 2009 અધિનિયમ અંતર્ગત ધો 1 થી 5ની શાળાઓનું  શિક્ષણકાર્ય  ઓછામાં ઓછા કેટલા દિવસ ચાલવું જોઈએ ?

( અ ) ૧૮૦ દિવસ (બ) ૨૦૦ દિવસ (ક) ૨૨૦ દિવસ ( ડ ) ૨૪૦ દિવસ 3 ) 

મફત ને ફરજીયાત શિક્ષણનો અધિકાર 2009 અંતર્ગત ધો.6 થી 8ની શાળાઓનું શિક્ષણકાર્ય કેટલા દિવસ ચાલવું જોઈએ ?

(અ) ૧૮૦ દિવસ (બ) ૨૦૦ દિવસ (ક) ૨૨૦ દિવસ ( ડ ) ૨૪૦ દિવસ 

 

મફત ને ફરજીયાત શિક્ષણ અધિકાર નિયમો, 2012 અંતર્ગત શાળામાં પ્રારંભિક પ્રવેશસમયે કઈ તારીખ અને માસમાં 5 વર્ષ પુરા થયા હોવા જોઈએ ?

 (અ) જે તે વર્ષની 1લી જૂન ( ક ) જે તે વર્ષની 1લી ઓગસ્ટ )( બ ) જે તે વર્ષની ૧લી જુલાઈ ( ડ ) જે તે વર્ષની ૧લી સપ્ટેમ્બર 

 NCF-2005ની વિશેષતા શી છે ? 

( અ ) પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ ( ક ) ભાર વિનાનું ભણતર ( બ ) જ્ઞાનનું સર્જન ( ડ ) દર્શાવેલ બધા જ

ખાનગી પ્રાથમિક શાળા એટલે ?

( ક ) ટ્રસ્ટ સંચાલિત શાળા ( બ ) બિનઅધિકૃત નગરપાલિકા સંચાલિત શાળા ( 5 ) અધિકૃત નગરપાલિકા સંચાલિત શાળા )

 જે વ્યક્તિ નવા શૈક્ષણિક વર્ષના આરંભથી ખાનગી શાળા સ્થાપીને પ્રાથમિક શિક્ષણ આપવા માંગતી હોય તે વ્યક્તિએ અગાઉનાં શૈક્ષણિક વર્ષના ............ મહિનાની છેલ્લી તારીખે અથવા તે પહેલા પરિશિષ્ટ 'ગ' નાં નમુના 'ક' પ્રમાણે અધિકૃત અધિકારીને અરજી કરવી જોઈએ. 

( અ) જૂન ( બ ) ઓગસ્ટ (ક) ઓક્ટોબર ( ડ) ફેબ્રુઆરી 

 શાળામાં ધોરણ 10 અને 12ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનાં નબળા પરિણામ માટે શાળાના આચાર્ય અને શિક્ષકોની જવાબદારી ગણી તેઓની પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું કયા ઠરાવથી નક્કી કરવામાં આવ્યું ? 

( ૨ ) તા.૨-૭-૯૯ નાં ઠરાવ ( બ ) તા. ૩૦-૬-૯૯નો ઠરાવ (ક) તા. ૧૦-૭-૨૦૦૭ નો ઠરાવ ( ડ ) તા. ૬-૭-૨૦૧૩નો ઠરાવ )

 સ્કુલ બોર્ડનાં કર્મચારીએ શિક્ષાત્મક હુકમ સામે અપીલ કરવા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, 1949 અન્વયે વહીવટી અધિકારીને નિયમ ......... હેઠળ અપીલ કરવી જોઈએ. 

( ૨ ) ૭૦ ( બ) ૭૧ (૬) ૭૪ ( ૬ ) ૭૬ )

 મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, 1949નાં નિયમ 106 ( 2 ) અને 111 ( 2 ) અન્વયે રજુ કરેલ ખાનગી શાળાના સ્ટાફની નોકરીની નમુનારૂપ શરતો એટલે અનુસુચિ - ?

 ( અ ) ક (બ) ખ (ક) ગ (ડ) છ

આદિજાતિ કેટલા કિલોમીટરની ત્રિજ્યામાં ઉચ્ચતર માધ્યમિક શાળા ન હોય તો તા. 25-2-09ના ઠરાવ મુજબ કેટલા અંતરે આપવીજોઈએ ?

( અ ) ૫ કિ. મી. ત્રિજ્યા ( બ) ૭ કિ. મી. ત્રિજ્યા (ક) ૧૦ કિ. મી. ત્રિજ્યા ( ડ ) ૧૫ કિ. મી. ત્રિજ્યા )

નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા પરિશિષ્ટ ' ગ 'ના નમુના ' ક'માં જરૂરી વિગત અને ........................ની ફી સહિતની અધિકૃત અધિકારની અરજી કરવી જોઈએ. 

( બ ) ૧૫૦૦ (ક) ૧૦૦૦ (અ) ૫૦૦ (ડ) ૨૦૦૦  

ધોરણ 8ના માધ્યમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સમાવેશ કરવાના કારણે અનુદાનિત માધ્યમિક શાળાના ફાજલ થતા શિક્ષકોને સરકારશ્રીના કઈ તારીખના ઠરાવથી રક્ષણ આપવામાં આવ્યું છે?

 ( અ ) તા. ૨૧-૫-૯૪ ( બ ) તા. ૬-૭-૯૮ ( ક ) તા. ૧૬-૮-૨૦૦૨ (ડ) તા. ૨૨-૧૧-૨૦૧૦ 

શૈક્ષણિક વર્ષ 2007-2008 દરમિયાન કઈ યુનિવર્સીટીએ શિક્ષકો માટે ઘરે બેઠ બી. એડ.ના અભ્યાસની સવલતો અમલમાં મૂકી ?

( અ ) ઇન્દિરાગાંધી ઓપન યુનિવર્સીટી ( બ ) સૌરાષ્ટ્ર યુનિવર્સીટી( ક) ડો. આંબેડકર ઓપન યુનિવર્સીટી  ( ડ ) સરદાર પટેલ યુનિવર્સીટી

 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવાય છે ? 

( અ ) ૨૨ માર્ચ ( બ ) ૨૮ એપ્રિલ ( ક ) ૨૮ ફેબ્રુઆરી ( ૬ ) ૫ જુન )

 તારીખ ૩૦-૬-૯૯ના ઠરાવ મુજબ પરિશિષ્ટ-૨ ઈતર ખર્ચ માટે માન્ય ખર્ચની યાદી અન્વયે શિક્ષકોની રજાના કારણે ખાલી પડેલ જગ્યાનો અવેજી શિક્ષક નિમણુકના વધુમાં વધુ કેટલા માસના પગાર ભથ્થાં મંજુર કરી શકાય ?

 ( અ ) ૧ માસ ( બ) ૨ માસ ( ૬ ) ૩ માસ (ડ) ૬ માસ ) 

ગુજરાતના બાળ કેળવણીના ક્ષેત્રે 'મૂછાળી માં' તરીકે ઓળખાય છે ?

 ( અ ) સ્વ. ગીજુભાઈ બધેકા ( બ ) સ્વ. નાનુભાઈ ભટ્ટ ( ક ) સ્વ. હરભાઈ ત્રિવેદી ( ડ ) સ્વ. મુળશંકરભાઈ ત્રિવેદી 

💛ભારત ના સંવિધાનની કઈ કલમ થી અનુસૂચિત જાતિઓને વિશેષ લાભ થયો છે . ?

કલમ 341

💛પરીક્ષકે મુલ્યાકંન કરેલ ઉત્તરવહીઓ ને સમીક્ષા કરનાર ને કયાં નામે ઓળખવામાં આવે છે ?

મૉડરેટર 

💛રજીસ્ટર માધ્યમિક શાળાના પટાવાળા એ ....સમય કરતા 

60 મિનિટ 

💛ગ્રાંન્ટેડ માધ્યમિક શાળાના કર્મચારીને રાજકીય પક્ષમાં ભાગ લેવાની છૂટ કયા વિનિમય થી મળે છે ?

વિનિમય 27/3

💛ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિચર્સ એન્ડ ટ્રેનિંગ 

GCEART

💛દરેક વર્ગખંડ નું કાર્પેટ એરિયા /ભોંયતળિયું ક્ષેત્રફળ ?

300 ચો કુ 

💛મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમો : મુજબ સળંગ કેટલા વર્ષ પ્રાથમિક શાળા પરિણામ લાવવામાં નિષ્ફળ જાય તો બંધ કરવી જોઈએ ?

3 વર્ષ 

💛મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમો : શાળા વ્યવસ્થાપન સમિતિ માં માતાપિતા કે વાલીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ ?

ત્રણ ચતુર્થાંશ 

💛મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમો : ધોરણ 1 માં 85 વિધાર્થી એ પ્રવેશ મેળવેલ હોય તો કેટલા શિક્ષક મળે ?

💛રોજ કરવામાં આવતી પ્રાર્થના નો સમય શિક્ષક નો ....ગણાય 

કાર્યભાર 

💛20 થી વધુ વર્ગ ધરાવતી માધ્યમિક આચાર્ય અઠવાડિયે કેટલા કલાક નું શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ ?

6 કલાક 





  1. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

https://www.factinfectnews.in/ WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching 

Important Links

💛gujrateduapdet .net

Click Here

    💛news fact news .in

Click Here

💛gujrati help to help .com 

Click Here

    💛dharmik .com 

Click Here

    💛what up join 

Click Here

💛Join Our Telegram Group

Click Here





👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!