Hot Posts

6/recent/ticker-posts

બધાજ પ્રકારની શિષ્યવૃતિ યોજનાઓ ની માહિતી જાણી લો બસ એક ક્લીક માં //Find out information about all types of scholarship schemes in just one click

બધાજ પ્રકારની શિષ્યવૃતિ યોજનાઓ ની માહિતી જાણી લો બસ એક ક્લીક માં //Find out information about all types of scholarship schemes in just one click

"શિષ્યવૃતિ" શબ્દનો અંગ્રેજીમાં અનુવાદ "સ્કોલરશીપ" થાય છે.  શિષ્યવૃત્તિ વિવિધ પ્રકારોમાં આવે છે, જેમાં શૈક્ષણિક સિદ્ધિઓ માટે આપવામાં આવતી મેરિટ-આધારિત શિષ્યવૃત્તિ, નાણાકીય પડકારોનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત-આધારિત શિષ્યવૃત્તિ અને નેતૃત્વ, પ્રતિભા અથવા અભ્યાસના ચોક્કસ ક્ષેત્રો જેવા માપદંડો પર આધારિત અન્ય વિશિષ્ટ શિષ્યવૃત્તિઓનો સમાવેશ થાય છે.  આ શિષ્યવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપીને તેમના શિક્ષણને અનુસરવામાં સહાય કરવાનો છે.



  • "શિષ્યવૃતિ" વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને અભ્યાસ માટે આપવામાં આવતી નાણાકીય સહાયનો સંદર્ભ આપે છે.  તે એક શિષ્યવૃત્તિ અથવા અનુદાન છે જે વિદ્યાર્થીઓ ચોક્કસ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરીને અથવા સારું શૈક્ષણિક પ્રદર્શન હાંસલ કરીને મેળવી શકે છે.  આવો આધાર વિદ્યાર્થીઓ પરના નાણાકીય બોજને ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જેથી તેઓ વધુ સરળતા સાથે તેમના શિક્ષણને આગળ ધપાવી શકે.

અહીંયા તમામ શિષ્યવૃતિ યોજનાઓ નો એક સંક્ષિપ્ત અભ્યાસ રજુ કર્યો છે જે સૌને ઉપયોગી થશે 


પ્રી મેટ્રિક્સ શિષ્યવૃત્તિ ગુજરાત સરકાર


💥1960 થી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે 

  • ✅bck 76-77-85 ધોરણ એક થી આઠ ઓબીસી - રૂપિયા 750 શિષ્યવૃત્તિ+ ગણવેશ સહાય 900 = 1650 
  • ✅ધોરણ છ થી આઠ ની કન્યાઓ માટે રૂપિયા 1000 શિષ્યવૃત્તિ + 900 રૂપિયા ગણવેશ સહાય =1900
  • ✅ bck 136-140 વિચરતી અને વિમુક્ત જાતિ ( શિષ્યવૃત્તિ અને ગણેશ સહાય ઉપર મુજબ)
  • ✅bck 76-85- લઘુમતી શિષ્યવૃત્તિ સહાય ( ઉ૫૨ મુજબ )

અસ્વછ વ્યવસાય



💥bck 4 અસ્વછ વ્યવસાય સાથે જોડાયેલ વાલીઓન બાળકો માટે શિષ્યવૃતિ સહાય 3500 શિષ્ય વૃત્તિ અને 900 ગણવેશ સહાય કુલ 4400 રૂપિયા  




અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકો માટે મુની મેતરાજ શિષ્યવૃત્તિ



💥ધોરણ 1 થી 10 

👉ધોરણ 1 થી 10 

💥હોસ્ટેલ

👉રૂપિયા 7000  (3 થી 10)

💥કોને મળે 

👉માત્ર અનુસુચિત જાતિના બાળકોને મળવા પાત્ર છે. 

💥what up join 

👉 અહીંયા થી જોડાઓ 


સરસ્વતી સાધના યોજના 


➕વર્ષ 2019 થી સરસ્વતી યોજના ની શરૂઆત કરવામાં આવી હતી .ધોરણ નવ (9) માં અબ્યાસ કરતી અનુસૂચિત જાતિ ની વિધાર્થિનીને મફત સાયકલ આપવાંમાં આવે છે .કુટુંબ ની વાર્ષિક આવક 6 લાખ થી વધવી ન જોઈએ .

પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના 


💥શરૂઆત 

👉11 જુલાઈ 2023

💥ધોરણ  

👉9 અને 11માં ભણતા બાળકો ને ઉચ્ય અભ્યાસ માટે 

💥કેટલી શિષ્યવૃતિ મળે 

👉ધોરણ 9 વાર્ષિક રૂ 75000 

👉ધોરણ 11 1,25,000 વાર્ષિક આપવામાં આવે છે 

💥આવક મર્યાદા 

👉2.5 લાખ થી વધવી ન જોઈએ .

👉યોજના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વડે ચાલે છે 



પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસએસસી શિષ્યવૃત્તિ યોજના


💥કોને મળે

👉માત્ર અનુસુચિત જાતિના બાળકોને મળવા પાત્ર છે. 

💥શિષ્યવૃતિ 

👉ધોરણ 1 થી 8 250 વાર્ષિક

👉ધો 9 અને 10 માં 400 વાર્ષિક  

💥આવક મર્યાદા

👉આવક મર્યાદા નથી

💥what up join

👉 અહીંયા થી જોડાઓ 


વહાલી દીકરી યોજના


 

💥પ્રથમ હપ્તો 

👉પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૈ4,000 મળવા પાત્ર થશે

💥બીજો હપ્તો 

👉ધોરણ નવ માં પ્રવેશ મેળવે અત્યારે રૂપિયા 6,000 મળવા પાત્ર થશે

💥ત્રીજો હપ્તો 

👉દીકરી 18 વર્ષની ઉંમરની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે


  1. 〓ગુજરાત રાજ્યમાં દીકરીઓનું જન્મ પ્રમાણ વધે દીકરીઓના શિક્ષણમાં ડોપ આઉટ રેશિયો ઘટે અને બાળ લગ્ન અટકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે 
  2. 〓 આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ દસ હજારની સહાય મળવાપાત્ર છે 
  3. 〓 આ યોજના માટેની દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 ના દિવસે કે ત્યાર બાદ થયેલો હોવો જોઈએ દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે
  4. 〓 આ માટે માતા પિતાની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ 
  5. 〓 પ્રથમ હપ્તો પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૈ4,000 મળવા પાત્ર થશે
  6. 〓 બીજો હપ્તો ધોરણ નવ માં પ્રવેશ મેળવે અત્યારે રૂપિયા 6,000 મળવા પાત્ર થશે 
  7. 〓 ત્રીજો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમરની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સહાય તરીકે એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરી એ બાળલગ્ન ન કરેલા હોવા જોઈએ.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે લોન


  1. આ યોજનામાં આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં જવું હોય તો સરકાર રૂપિયા 15 લાખની સહાય આપે છે તે માટે ૪ ટકા નું સાદુ વ્યાજ ચૂકવવાનું હોય છે
  2. આ યોજનામાં વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લે પછી છ માસ પછી માસિક 60 હપ્તામાં લોન ભરપાઈ કરવાની હોય છે
  3. આ માટે કોઈ આવક મર્યાદા નથી
  4. આ યોજના માટે વિદ્યાર્થીએ વિદેશની જે તે યુનિવર્સિટીમાં એડમિશન પહેલા મેળવવાનું રહેશે
  5. જો વિદ્યાર્થી લોન ચૂકવવામાં વિલંબ કરે તો તેની પાસેથી 2.5% વ્યાજ દંડ પેટે વધારે વસૂલવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય 


💥કોને મળે 

👉ગુજરાત રાજ્ય માં એસ .સી જાતિ ના વિધાર્થી ને મળે 

💥કેટલી મળે 

👉20,000

💥ઉમર 

👉તાલીમાર્થી ની ઉમર પુરુષ 35 વર્ષ  મહિલા 40 વર્ષ 

💥શરતો 

👉સ્નાતક પરીક્ષા 50% એ પાસ કરેલી હોવી જોઈએ 

માતા પિતા સરકારી નોકરી ન કરતા હોવા 

💥what up join

👉 અહીંયા થી જોડાઓ 


બિન અનામત આયોગ તાલીમ સહાય યોજના


READ MORE :વધુ વાંચન માટે આપ નીચેના આર્ટિકલ વાંચી શકો છો 

💥ગ્રામ પંચાયત વિશે જાણો? // Gram Panchayat Mahiti question 

અહીંયા થી જાણો 

     💥તાલુકા પંચાયત વિષે // To Know: About Taluka Panchayat 

અહીંયા થી જાણો

💥જિલ્લા પંચાયત //To Know # District Panchayat 

અહીંયા થી જાણો

💥નગરપાલિકા અને મહાનગરપાલિકા

💥પંચાયતી રાજનું વહીવટીતંત્ર અને અન્ય મહત્વના પંચાયત તથ્યો વિષે જાણો

અહીંયા થી જાણો

  • 🔁પરીક્ષાની તૈયારી કરતા બિન અનામત વિદ્યાર્થીઓ માટે રૂપિયા 20,000 ની સહાય આપવામાં આવે છે
  • 🔁 તાલીમાર્થીને ધોરણ 12 માં 60 ટકા કે તેથી વધારે ગુણ હોવા જરૂરી છે 
  • 🔁તાલીમ મેળવતો વિદ્યાર્થી સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહીં 
  • 🔁વિદ્યાર્થી જે સંસ્થામાં તાલીમ મેળવે છે તે નોંધાયેલ સંસ્થા હોવી જોઈએ તેમજ જીએસટી અને ઇન્કમ ટેક્સ નિયમોનું પાલન ક૨ તી હોવી જોઈએ
  • 🔁વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 60 દિવસની તાલીમ મેળવેલ હોવી જોઈએ
  • 🔁વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય યોજના

→ આ યોજના માત્ર અનુસુચિત જાતિ ના બાળકો માટે છે 

રૂપિયા 1000 માસિક વિદ્યાર્થી દીઠ નિભાવ ભથ્થું 10 માસ સુધી આપવામાં આવે છે 

 કુમાર માટે વાર્ષિક  આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રૂપિયા 27,000 કન્યા માટે કોઈ આવક મર્યાદા નહીં


સુકન્યા સમૃદ્ધિ યોજના


 શરૂઆત

👉22 જાન્યુઆરી 2015

💥મંત્રાલય 

👉મહિલા અને બાળ વિકાસમંત્રાલય 

💥ઉદ્દેશ

👉કન્યા ના  માતા પિતાને આ યોજના અંતર્ગત કન્યાના  લગ્ન અને શિક્ષણ માટે આર્થિક સહાય પુરી પાડવાનો 

💥પ્રીમિયમ કેટલું જમા કરવાનું હોય છે ?

👉વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 1000અને વધુમાં વધુ 1,50,000 પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે 

જાણો :કન્યાની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા પછી 50% રકમ ઉપાડી શકાશે

જાણો: કન્યા ની ઉંમર 21 વર્ષ પૂર્ણ થતા ખાતું બંધ થઈ 9.2% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ૨કમ મળશે.


💥what up join

👉 અહીંયા થી જોડાઓ 


કિરણ યોજના 


  • વિકાસ ક્ષેત્ર માં મહિલાઓ ની ભાગીદારી વધે તે માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST ) દ્રારા વર્ષ 2002/2003 માં આ યોજના ની શરૂઆત કરવાંમાં આવી છે .
  • 27 થી 57 વર્ષ ની મહિલાઓને વિજ્ઞાન અને ટેકનોલોજી માં ઉચ્ય શિક્ષણ મેળવવા માટે 25,000થી 55000ની ફેલોશીપ ની સહાયતા આપવામાં આવે છે .
  • .

💥NEWS

FECT

NEWS 

👉👉👉👉👉👉👉👉👉👉👉👉









💥કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજ્ના

જાણવા અહીંયા થી જુવો 

💥GAP (Gujrat Achievment at Primary)// NPEGEL@National Programme For Education of Girls At Elementary Level"

જાણવા અહીંયા થી જુવો

💥રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (2005) National Knowledge Commission (2005)

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન 

જાણવા અહીંયા થી જુવો

💥શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

જાણવા અહીંયા થી જુવો

💥સંકલિત શિક્ષણ (I.E.D.)અને વિક્લાંગતાની ઓળખ 

જાણવા અહીંયા થી જુવો

👉શિક્ષણ ની TAT,TET,HTAT KENI SHIXN,AEI વિગેરે પરીક્ષા ઓ માટે ઉપયોગી મટીરીયલ  pdf ના સિમ્બોલ પરથી આપઃ pdf ડાઉનલોડ કરી શકશો..

👉 શિક્ષણ વિભાગ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીચે ની માહિતી ઉપયોગી છે 

માહિતીનો અધિકાર-2005 સમજ ,

CLICK HERE

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે  

CLICK HERE

શાળા પ્રવેશોત્સવ//શાળા પ્રવેશોત્સવ અગત્ય ના પ્રશ્નો 

CLICK HERE

ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો અંતર્ગત પ્રશ્ન અને જવાબ 1/

CLICK HERE

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

CLICK HERE

શ્રેણી: "પેંશન પ્રશ્નો અને જવાબ"// પેંશન અંગેના ઉપયોગી પ્રશ્નો અને માહિતી 

CLICK HERE

નોકરીની સામાન્ય શરતો// General Conditions of Employment

CLICK HERE

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

CLICK HERE

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ||VSK|| Vidya Review Centre Gujrat

CLICK HERE

DIKSHA (ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ)Digital Infrastructure for Knowledge Sharing

CLICK HERE

Office of the Director of Primary Education Gujrat //પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી 

CLICK HERE

GCEART :Gujarat Council of Education Gujarat Council of Educational Resources and Training

CLICK HERE

GCSR PENSHAN NIYAMO  પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર 

CLICK HERE

GUNOTSAV 2.0 ALL INFORMESHAN GUNOTSAV PDF

CLICK HERE

School Management Committee  ||  શાળા વ્યવસ્થાપન સમિતિ ની અગત્ય ની બાબત જાણો 

CLICK HERE




Post a Comment

0 Comments